યાત્રા/તવ સંગ: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|તવ સંગ|}} <poem> પ્રભો! તવ કર ગ્રહે, શિશુ યથા પિતાને ગ્રહે, ગ્રહી વિચરું વિશ્વના અખિલ ભવ્ય મેળામહીં, તન્નત ઉદાર દૃષ્ટિ તણું દોર આલંબીને નિહાળું તવ સંગ રંગરમતોની લીલા બધી. પ્રભાત મ...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|તવ સંગ|}}
{{Heading|તવ સંગ|}}


<poem>
{{block center| <poem>
પ્રભો! તવ કર ગ્રહે, શિશુ યથા પિતાને ગ્રહે,
પ્રભો! તવ કર ગ્રહું, શિશુ યથા પિતાનો ગ્રહે,
ગ્રહી વિચરું વિશ્વના અખિલ ભવ્ય મેળામહીં,
ગ્રહી વિચરું વિશ્વના અખિલ ભવ્ય મેળામહીં,
તન્નત ઉદાર દૃષ્ટિ તણું દોર આલંબીને
તવોન્નત ઉદાર દૃષ્ટિ તણી દોર આલંબીને
નિહાળું તવ સંગ રંગરમતોની લીલા બધી.
નિહાળું તવ સંગ રંગરમતોની લીલા બધી.


પ્રભાત મધુરાં સુવર્ણ, કુસુમોની શી સૌરભો,
પ્રભાત મધુરાં સુવર્ણી, કુસુમોની શી સૌરભો,
મહાન મધ્યાહ્નના પ્રખર તેજના ઉત્સવો,
મહાન મધ્યાહ્નના પ્રખર તેજના ઉત્સવો,
પ્રચંડ જગવ્હેણના તરલ રમ્ય કૈં બુદ્બુદો,
પ્રચંડ જગવ્હેણના તરલ રમ્ય કૈં બુદ્‌બુદો,
અખંડ વણઝાર વિશ્વ તણી રત્નપોઠો લહું.
અખંડ વણઝાર વિશ્વ તણી રત્નપોઠો લહું.


ઢળે દિવસ, શાંત કમળ છવાય સંધ્યા અને
ઢળે દિવસ, શાંત કોમળ છવાય સંધ્યા અને
પિતા! હું તવ સંગ ઉન્નત હિમાદ્રિશૃંગે ગ્રહુ
પિતા! હું તવ સંગ ઉન્નત હિમાદ્રિશૃંગે ગ્રહુ
વિરામ, તવ ઊર્ધ્વ આસનની પાસ આસીન હું
વિરામ, તવ ઊર્ધ્વ આસનની પાસ આસીન હું
બની, ચરણ તાહરે હું તવ ધ્યાનભાગી બનું.
બની, ચરણ તાહરે હું તવ ધ્યાનભાગી બનું.


અનંત તવ વિસ્તરે ફલક વિશ્વને સંમુખે,
અનંત તવ વિસ્તરે ફલક વિશ્વનો સંમુખે,
અને તું નિજ દે પ્રભુત્વ તણું શીખ તારે મુખે.
અને તું નિજ દે પ્રભુત્વ તણી શીખ તારે મુખે.
</poem>


{{Right|માર્ચ , ૧૯૪૮}}


<small>{{Right|માર્ચ , ૧૯૪૮}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>