યાત્રા/ફૂલ દીધું!: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|ફૂલ દીધું!|}}
{{Heading|ફૂલ દીધું!|}}


<poem>
{{block center| <poem>
{{space}}મને તેં ફૂલ દીધું,
{{gap|4em}}મને તેં ફૂલ દીધું,
{{space}}{{space}} ફૂલની ખુશબૂ વળી દીધી,
{{gap|5em}}ફૂલની ખુશબૂ વળી દીધી,
કરામત પ્યારની કૈં કૈં અનોખી તે ઘણી કીધી;
કરામત પ્યારની કૈં કૈં અનોખી તે ઘણી કીધી;
અને છેલ્લે ઝુંટાવી ફૂલ મારા હાથથી લીધું.
અને છેલ્લે ઝુંટાવી ફૂલ મારા હાથથી લીધું.
Line 13: Line 13:


હવે હા એકલી ખુશબૂ,
હવે હા એકલી ખુશબૂ,
{{space}} મને તું આપવા આવે,
{{gap|4em}}મને તું આપવા આવે,
{{space}} મનાવા કૈં કસબ લાવે;
{{gap|4em}}મનાવા કૈં કસબ લાવે;


પરંતુ ફૂલ વિણ ખુશબૂ,
પરંતુ ફૂલ વિણ ખુશબૂ,
{{space}} હવે મુજને મળી તો શું?
{{gap|4em}}હવે મુજને મળી તો શું?
{{space}} અગર જો ના મળી તો શું?
{{gap|4em}}અગર જો ના મળી તો શું?
</poem>


{{Right|૧૯૪૫}}


<small>{{Right|૧૯૪૫}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>