31,439
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફૂલ દીધું!|}} <poem> {{space}}મને તે ફૂલ દીધું, {{space}}{{space}} ફૂલની ખુશબૂ વળી દીધી, કરામત પ્યારની કૈં કૈં અનોખી તે ઘણી કીધી; અને છેલ્લે ઝુંટાવી ફૂલ મારા હાથથી લીધું. ઝુંટાવી માત્ર ના થંભ્યો, અર...") |
(formatting corrected.) |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|ફૂલ દીધું!|}} | {{Heading|ફૂલ દીધું!|}} | ||
<poem> | {{block center| <poem> | ||
{{ | {{gap|4em}}મને તેં ફૂલ દીધું, | ||
{{ | {{gap|5em}}ફૂલની ખુશબૂ વળી દીધી, | ||
કરામત પ્યારની કૈં કૈં અનોખી તે ઘણી કીધી; | કરામત પ્યારની કૈં કૈં અનોખી તે ઘણી કીધી; | ||
અને છેલ્લે ઝુંટાવી ફૂલ મારા હાથથી લીધું. | અને છેલ્લે ઝુંટાવી ફૂલ મારા હાથથી લીધું. | ||
ઝુંટાવી માત્ર ના થંભ્યો, | ઝુંટાવી માત્ર ના થંભ્યો, | ||
અરે, તેં ફૂલને વીંધ્યું, | અરે, તેં ફૂલને વીંધ્યું, | ||
અને હર પાંદડીએ તેહની તાંડવ ખુંદી કીધું! | અને હર પાંદડીએ તેહની તાંડવ ખુંદી કીધું! | ||
હવે હા એકલી ખુશબૂ, | હવે હા એકલી ખુશબૂ, | ||
{{ | {{gap|4em}}મને તું આપવા આવે, | ||
{{ | {{gap|4em}}મનાવા કૈં કસબ લાવે; | ||
પરંતુ ફૂલ વિણ ખુશબૂ, | પરંતુ ફૂલ વિણ ખુશબૂ, | ||
{{ | {{gap|4em}}હવે મુજને મળી તો શું? | ||
{{ | {{gap|4em}}અગર જો ના મળી તો શું? | ||
<small>{{Right|૧૯૪૫}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> | ||