યાત્રા/પલક પલક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|પલક પલક|}}
{{Heading|પલક પલક|}}


<poem>
{{block center|<poem>
પલક પલક મોરી આંખ નિહાળે,
પલક પલક મોરી આંખ નિહાળે,
{{space}} મલક મલક તુજ મુખ મલકે,
{{space}} મલક મલક તુજ મુખ મલકે,
Line 12: Line 12:
કો અકલિતને કલિત કરી તુજ
કો અકલિતને કલિત કરી તુજ
{{space}} પાંપણ શી અપલક પલકે!
{{space}} પાંપણ શી અપલક પલકે!
{{space}}{{space}} પલક પલકo
{{Gap|9em}}પલક પલકo


{{space}} મંદિર વિષે દીપક પ્રગટિયા,
{{space}} મંદિર વિષે દીપક પ્રગટિયા,
Line 18: Line 18:
નેણ નેણ તુજ નેણ પરોવી
નેણ નેણ તુજ નેણ પરોવી
{{space}} શી તુજ ગગન ઘટા ઢળકે!
{{space}} શી તુજ ગગન ઘટા ઢળકે!
{{space}}{{space}} પલક પલકo
{{Gap|9em}}પલક પલકo


{{space}} અબ સીમને સીમા નહીં,
{{space}} અબ સીમને સીમા નહીં,
Line 24: Line 24:
અખિલ ભરી અંજલિમાં તારી
અખિલ ભરી અંજલિમાં તારી
{{space}} તું તવ છોળ સદા છલકે!
{{space}} તું તવ છોળ સદા છલકે!
{{space}}{{space}} પલક પલકo
{{Gap|9em}}પલક પલકo
</poem>


{{Right|૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}}


<small>{{Right|૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>

Latest revision as of 16:18, 20 May 2023

પલક પલક

પલક પલક મોરી આંખ નિહાળે,
          મલક મલક તુજ મુખ મલકે,
આજ અમારા સાગરપટ પર
          શો તારો રસ રસ છલકે!

          જલપવનના ઘડા અટકિયા,
          મનમૃગ તણા ઠેકા ન ટકિયા,
કો અકલિતને કલિત કરી તુજ
          પાંપણ શી અપલક પલકે!
પલક પલકo

          મંદિર વિષે દીપક પ્રગટિયા,
          દીપમાં ઉદ્દીપ ઘટિયા;
નેણ નેણ તુજ નેણ પરોવી
          શી તુજ ગગન ઘટા ઢળકે!
પલક પલકo

          અબ સીમને સીમા નહીં,
          અણસીમ તું સામે રહી,
અખિલ ભરી અંજલિમાં તારી
          તું તવ છોળ સદા છલકે!
પલક પલકo


૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭