વસુધા/જ્યોત જગાવો: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(One intermediate revision by one other user not shown)
Line 3: Line 3:


<poem>
<poem>
જીવનજ્યોત જગાવો,
::::જીવનજ્યોત જગાવો,
::: પ્રભુ હે, જીવનજ્યોત જગાવો.
:: પ્રભુ હે, જીવનજ્યોત જગાવો.


ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
Line 18: Line 18:
::: અમને મઘમઘતાં શિખવાડો. પ્રભુ હેo
::: અમને મઘમઘતાં શિખવાડો. પ્રભુ હેo


ઉરની સાંકડલી શેરીના પંથે વિશાળ રચાવો,
ઉરની સાંકડલી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો,
હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો,
::: અમને ગરજંતાં શિખવાડો. પ્રભુ હેo
::: અમને ગરજંતાં શિખવાડો. પ્રભુ હેo

Navigation menu