વસુધા/શશી ભૂલ્યો: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|શશી ભૂલ્યો|}} <poem> ‘આપના ઉરની હૂંફ.’ ‘મીઠી શીતળતા તવ.’ ‘આપના બાહુના બન્ધ.’ ‘તું માળા ફૂલની ઉરે.' ‘આપનું હાસ્ય બેફાટ.’ ‘તે તારાં નેત્રનાચણાં.’ ‘આપની મેઘ શી કાયા.’ ‘તું વિદ્યુત સ્વ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(3 intermediate revisions by one other user not shown)
Line 16: Line 16:


‘આપ ઐશ્વર્યના સ્રષ્ટા.’ ‘તું મારી રિદ્ધિરક્ષિણી.’
‘આપ ઐશ્વર્યના સ્રષ્ટા.’ ‘તું મારી રિદ્ધિરક્ષિણી.’
‘આપથી પ્રાણની વર્ષા.’ ‘તું પૃથ્વી પ્રાણધારિણી...’
‘આપથી પ્રાણની વર્ષા.’ ‘તું પૃથ્વી પ્રાણધારિણી.’ ૧૦


અને એવાએવા કંઈ લવલવાટે ગઈ નિશા
:અને એવાએવા કંઈ લવલવાટે ગઈ નિશા
સુતેલાં પ્રેમીની, પ્રણયભરતી ત્યાં ઉછળતી,
:સુતેલાં પ્રેમીની, પ્રણયભરતી ત્યાં ઉછળતી,
મહા મીઠી મોંઘી જગતસરણી બીજ ગ્રહતી:
:મહા મીઠી મોંઘી જગતસરણી બીજ ગ્રહતી:
અદેખો જોતો એ વિધુર શશી ભૂલ્યા પણ દિશા.
:અદેખો જોતો એ વિધુર શશી ભૂલ્યો પણ દિશા.
</poem>
</poem>