વસુધા/લઈ લે–: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|લઈ લે–|}} <poem> લઈ લે કમલો તું કેશથી દૃગથી અંજન લૂછી લે બધું, કમલો તુજ નેત્રમાં વસ્યાં, વસ્યું ભ્રૂમાં કમનીય કજ્જલ. પ્રિય! ચંદ્ર લલાટ કાં ધરે? તવ જાતે મુખ પૂર્ણ ચંદ્ર છે! અળતો ચરણે...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(One intermediate revision by one other user not shown)
Line 16: Line 16:
સખિ! જંજાળ જરૂરની હવે, ૧૦
સખિ! જંજાળ જરૂરની હવે, ૧૦
કલ મંજુલ કંઠને સ્વરે
કલ મંજુલ કંઠને સ્વરે
સહુ યે કેકિલ ચૂપ છે બની!
સહુ યે કોકિલ ચૂપ છે બની!


સખિ! અંતર માહરે હવે
સખિ! અંતર માહરે હવે
નિજ સૌ સ્પન્દન બંધ છે કર્યાં,
નિજ સૌ સ્પન્દન બંધ છે કર્યાં,
તવ અંત૨તીર્થ શું માહરી
તવ અંત૨તીર્થ માહરી
પરિકમ્મા સઘળી સમાપ્ત થૈ.
પરિકમ્મા સઘળી સમાપ્ત થૈ.
</poem>
</poem>