વસુધા/ભરતીને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભરતીને|}} <poem> ભરતી હતી, ના તદા હતી લવ લેશે મન ઓટકલ્પના, અવ ઓસરતાં જલો બધાં અહ કંઠાર કશી જ કારમી! અહીં જ્યાં છલકંત છોળ કૈં છલી છાતીપુર શું છલાવતી! અધુના અહીં માત્ર કીચડ પ્રતિ પાદે...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 14: | Line 14: | ||
અહીં તીર સપુષ્ટ બે દિશે | અહીં તીર સપુષ્ટ બે દિશે | ||
પ્રિય-બાહૂ સમ શું પડ્યો હતો! | પ્રિય-બાહૂ સમ શું પડ્યો હતો! ૧૦ | ||
અવ | અવ બે ક્ષિતિજો ભરી પડ્યો | ||
અહ, શો લંબિત વિપ્રલંભ છે! | અહ, શો લંબિત વિપ્રલંભ છે! | ||
યદિ ઓસરવાની વાત | યદિ ઓસરવાની વાત ’તી, | ||
ભરતી! કાં ઉર તું ભરી ગઈ? | ભરતી ! કાં ઉર તું ભરી ગઈ? | ||
મુજ શુષ્ક તટોની ખુશ્કી જે | મુજ શુષ્ક તટોની ખુશ્કી જે | ||
કરીને કીચડ તે ય લૈ ગઈ! | કરીને કીચડ તે ય લૈ ગઈ! | ||
Line 25: | Line 25: | ||
અહ ના! અહ ના! હવે કદી | અહ ના! અહ ના! હવે કદી | ||
નહિ મોજું પણ એક ઠેલજે, | નહિ મોજું પણ એક ઠેલજે, | ||
સહી | સહી જે શકતા જ પંક ત્યાં | ||
જઈ તારું મનમાન્યું રેલજે. | જઈ તારું મનમાન્યું રેલજે. ૨૦ | ||
</poem> | </poem> | ||
Latest revision as of 02:05, 24 May 2023
ભરતીને
ભરતી હતી, ના તદા હતી
લવ લેશે મન ઓટકલ્પના,
અવ ઓસરતાં જલો બધાં
અહ કંઠાર કશી જ કારમી!
અહીં જ્યાં છલકંત છોળ કૈં
છલી છાતીપુર શું છલાવતી!
અધુના અહીં માત્ર કીચડ
પ્રતિ પાદે દિલને દમે દમે!
અહીં તીર સપુષ્ટ બે દિશે
પ્રિય-બાહૂ સમ શું પડ્યો હતો! ૧૦
અવ બે ક્ષિતિજો ભરી પડ્યો
અહ, શો લંબિત વિપ્રલંભ છે!
યદિ ઓસરવાની વાત ’તી,
ભરતી ! કાં ઉર તું ભરી ગઈ?
મુજ શુષ્ક તટોની ખુશ્કી જે
કરીને કીચડ તે ય લૈ ગઈ!
અહ ના! અહ ના! હવે કદી
નહિ મોજું પણ એક ઠેલજે,
સહી જે શકતા જ પંક ત્યાં
જઈ તારું મનમાન્યું રેલજે. ૨૦