32,322
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાંજે જ્યારે–|}} <poem> ઉપવનવિષે સાંજે જ્યારે હવા હસતી હતી, અલકલટમાં તારી વેણી કશી લસતી હતી! નભપટ પરે સંધ્યા કરી છટા અનઘા હતી, તુજ વદનના વ્યોમે આશાઘટા સઘના હતી! પવનઝડપે પાણી ડોલ્...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 5: | Line 5: | ||
ઉપવનવિષે સાંજે જ્યારે હવા હસતી હતી, | ઉપવનવિષે સાંજે જ્યારે હવા હસતી હતી, | ||
અલકલટમાં તારી વેણી કશી લસતી હતી! | અલકલટમાં તારી વેણી કશી લસતી હતી! | ||
નભપટ પરે સંધ્યા | નભપટ પરે સંધ્યા કેરી છટા અનઘા હતી, | ||
તુજ વદનના વ્યોમે આશાઘટા સઘના હતી! | તુજ વદનના વ્યોમે આશાઘટા સઘના હતી! | ||
પવનઝડપે પાણી ડોલ્યાં, નદી મલકી પડી, | પવનઝડપે પાણી ડોલ્યાં, નદી મલકી પડી, | ||
અલસ તરણી જાગી, | અલસ તરણી જાગી, ખુલ્લે સઢે નિકળી પડી. | ||
પૃથુલ ઉરનો સાળુ ડોલ્યો, ડગ્યો શશી વ્યોમમાં, | |||
નયન છટક્યાં, | નયન છટક્યાં, વીંધી હૈયાં વળ્યાં સહુ ભોમનાં. | ||
ઉર ભટકતું થાકી બેઠું અકેલું અટૂલું ત્યાં | ઉર ભટકતું થાકી બેઠું અકેલું અટૂલું ત્યાં | ||
| Line 18: | Line 18: | ||
અધિક અટુલું મૃત્યુકેરે પડ્યું જઈ સંશ્રયે. | અધિક અટુલું મૃત્યુકેરે પડ્યું જઈ સંશ્રયે. | ||
નભઘન વિષે સંધ્યા | નભઘન વિષે સંધ્યા પોઢી, હસી નહિ તારિકા, | ||
મૃત ઉર લિયે હાવાં થાતી નહિ અભિસારિકા. | મૃત ઉર લિયે હાવાં થાતી નહિ અભિસારિકા. | ||
</poem> | </poem> | ||