વસુધા/સાંઝને સમે: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|સાંઝને સમે|}} <poem> સાંઝને સમે સખી આવજે, ::: સૂના સરવર કેરી પાળે, ::: અંતર કેરી પાળે, હો સખી! ::: સાંઝને સમે જરા આવજે! છેલ્લું કિરણ પેલું આભથી વિદાય લે, છેલ્લે ટહુકાર એને પંખીડું ગાઈ લે, છ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(One intermediate revision by one other user not shown)
Line 4: Line 4:
<poem>
<poem>
સાંઝને સમે સખી આવજે,
સાંઝને સમે સખી આવજે,
::: સૂના સરવર કેરી પાળે,  
:: સૂના સરવર કેરી પાળે,  
::: અંતર કેરી પાળે, હો સખી!
::: અંતર કેરી પાળે, હો સખી!
::: સાંઝને સમે જરા આવજે!
::: સાંઝને સમે જરા આવજે!


છેલ્લું કિરણ પેલું આભથી વિદાય લે,
છેલ્લું કિરણ પેલું આભથી વિદાય લે,
છેલ્લે ટહુકાર એને પંખીડું ગાઈ લે,
છેલ્લો ટહુકાર એનો પંખીડું ગાઈ લે,
છેલ્લે ઝણકાર તારે ઝાંઝર ઝંકારતી
છેલ્લો ઝણકાર તારે ઝાંઝર ઝંકારતી
::: સાંઝને સમે સખી આવજે.
::: સાંઝને સમે સખી આવજે.


Line 16: Line 16:
ખરતાં ફુલડાંને એની છેવટની ચૂમી દે,
ખરતાં ફુલડાંને એની છેવટની ચૂમી દે,
ખરતાં અંતર કાજે છેવટની એક વાર
ખરતાં અંતર કાજે છેવટની એક વાર
::: સુરભિ ઉચ્છ્વાસતણું લાવજે,
::: સુરભિ ઉચ્છ્વાસતણી લાવજે,
::: હો સખી! સાંઝને સમે જરા આવજે!
: હો સખી! સાંઝને સમે જરા આવજે!
</poem>
</poem>


Navigation menu