એકોત્તરશતી/૮૭. પ્રહર શેષર આલોય રાઙા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| છેલ્લા પ્રહરના અજવાળાથી લાલ (પ્રહર શેષેર આલોય રાઙા)}} {{Poem2Open}} એ દિવસે ચૈત્ર માસ છેલ્લા પ્રહરના અજવાળાથી લાલ બનેલો હતો—મેં તારી આંખોમાં મારો સર્વનાશ જોયો હતો. આ સંસારના સનાતન...") |
(Added Years + Footer) |
||
Line 6: | Line 6: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ દિવસે ચૈત્ર માસ છેલ્લા પ્રહરના અજવાળાથી લાલ બનેલો હતો—મેં તારી આંખોમાં મારો સર્વનાશ જોયો હતો. આ સંસારના સનાતન ખેલમાં, રોજ રોજના જીવોના મેળામાં, વાટે ને ઘાટે હજારો માણસો હાસ્યવિનોદ કરે છે તેની વચમાં તારી આંખોમાં હું મારો સર્વનાશ જોઉં છું. આંબાના વનને ઝોલો લાગે છે, મંજરીઓ ખરી પડે છે—ચિરકાળની પરિચિત ગંધ હવાને ભરી દે છે. મંજરીઓવાળી ડાળીએ ડાળીએ અને મધમાખીઓની પાંખે પાંખે ક્ષણે ક્ષણે વસન્તનો દિવસ નિશ્વાસ નાખે છે—તેની વચમાં તારી આંખોમાં હું મારો સર્વનાશ જોઉં છું, | એ દિવસે ચૈત્ર માસ છેલ્લા પ્રહરના અજવાળાથી લાલ બનેલો હતો—મેં તારી આંખોમાં મારો સર્વનાશ જોયો હતો. આ સંસારના સનાતન ખેલમાં, રોજ રોજના જીવોના મેળામાં, વાટે ને ઘાટે હજારો માણસો હાસ્યવિનોદ કરે છે તેની વચમાં તારી આંખોમાં હું મારો સર્વનાશ જોઉં છું. આંબાના વનને ઝોલો લાગે છે, મંજરીઓ ખરી પડે છે—ચિરકાળની પરિચિત ગંધ હવાને ભરી દે છે. મંજરીઓવાળી ડાળીએ ડાળીએ અને મધમાખીઓની પાંખે પાંખે ક્ષણે ક્ષણે વસન્તનો દિવસ નિશ્વાસ નાખે છે—તેની વચમાં તારી આંખોમાં હું મારો સર્વનાશ જોઉં છું, | ||
સપ્ટેમ્બર-ઑક્ટોબર, ૧૯૩૪ | |||
‘ગીતવિતાન ૩’ | |||
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br> | {{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br> | ||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૮૬. યાબાર સમય હલ વિહન્ગેર |next =૮૮. અવસન્ન ચેતનાર ગોધૂલિ વૅલાય }} |
Latest revision as of 02:44, 2 June 2023
છેલ્લા પ્રહરના અજવાળાથી લાલ (પ્રહર શેષેર આલોય રાઙા)
એ દિવસે ચૈત્ર માસ છેલ્લા પ્રહરના અજવાળાથી લાલ બનેલો હતો—મેં તારી આંખોમાં મારો સર્વનાશ જોયો હતો. આ સંસારના સનાતન ખેલમાં, રોજ રોજના જીવોના મેળામાં, વાટે ને ઘાટે હજારો માણસો હાસ્યવિનોદ કરે છે તેની વચમાં તારી આંખોમાં હું મારો સર્વનાશ જોઉં છું. આંબાના વનને ઝોલો લાગે છે, મંજરીઓ ખરી પડે છે—ચિરકાળની પરિચિત ગંધ હવાને ભરી દે છે. મંજરીઓવાળી ડાળીએ ડાળીએ અને મધમાખીઓની પાંખે પાંખે ક્ષણે ક્ષણે વસન્તનો દિવસ નિશ્વાસ નાખે છે—તેની વચમાં તારી આંખોમાં હું મારો સર્વનાશ જોઉં છું, સપ્ટેમ્બર-ઑક્ટોબર, ૧૯૩૪ ‘ગીતવિતાન ૩’
(અનુ. રમણલાલ સોની)