પ્રદ્યુમ્ન તન્ના એક દીર્ઘ મુલાકાત/મુલાકાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Intermittent Saving)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Poem2Open}}
{{Poem2Open}}
'''યજ્ઞેશ :''' '''''પ્રદ્યુમ્નભાઈ, '૬૦ના અરસામાં તો તમે અહીં ચિત્રકાર તરીકે સ્થાપિત થઈ ગયેલા. નિજને ગમતી નોકરી પણ કરતા હતા. ત્યાં ઈટલી જવાનું શા કારણે થયું? ને તેમાંય રોઝાલ્બા જોડે ક્યાં અને કેમ પરિચય થયો?'''''

Line 276: Line 277:

'''પ્રદ્યુમ્ન :''' એ છે ‘ઘટા’. મને અને બીજા ઘણાંયને ગમતું. જેના લયમાનને શબ્દાલેખોને બુંદીના રાજમહેલોનાં ભિત્તિચિત્રો જોડે સરસ સંધાન છે. લીલીછમ્મ, ગાઢી વનરાજિ પરે થઈ લળુંબ ઝળૂંબ સરતી સાવનઘટા.

{{Poem2Close}}
{{Block center|'''<poem>
માથે લળુંબ ઝળૂંબ લળુંબ ઝળૂંબ સરતી સાવનઘટા

ને તરતી તરલ છાંયમાં તળે, વચવચાળે ઊભરે પરે,

Line 287: Line 289:
સાવ અડોઅડ ઊડતાં બગની ચાંચ રહે ટકરાતી !
સાવ અડોઅડ ઊડતાં બગની ચાંચ રહે ટકરાતી !
ને ચોગમ તૂટી લડ્યથી સર્યાં, મોતન શા બુંદ જાય રે ઝર્યાં,

લળખ લખળ થતાં !
{{gap|6em}}લળખ લખળ થતાં !
માથે લળુંબ ઝળૂંબ લળુંબ ઝળૂંબ સરતી સાવનઘટા,  

ને આ ચંચળ, મનોહારી મોસમ મહીં કશુંય થીર કે મૂંગું નથી.  

Line 293: Line 295:
હાલકદોલક ગાગર-હાંડે જળ ચઢ્યાં શીય વાતે!
હાલકદોલક ગાગર-હાંડે જળ ચઢ્યાં શીય વાતે!
દૂરનાં જાંબુલ વનથી ભીનાં, લાવતાં આંહીં સૂરને ઝીણાં

પવન આવતાં જતાં !
{{gap|6em}}પવન આવતાં જતાં !
માથે લળુંબ ઝળૂંબ લળુંબ ઝળૂંબ સરતી સાવનઘટા...

ને છેવટ પરમાણો સાંકડી શેરી વચે થઈ પનિહારીઓની વિમાસણ.  

Line 299: Line 301:
એક પરે એક ઢળતા ઝરૂખ લોલુપ થઈને હેરે
એક પરે એક ઢળતા ઝરૂખ લોલુપ થઈને હેરે
અંગ ચોંટ્યાં ને ઊડતાં સખી ! જળસું ભીનાં ઓઢણ થકી

જોવન થતાં છતાં !
{{gap|6em}}જોવન થતાં છતાં !
માથે લબુંબ ઝળૂંબ લળુંબ ઝળૂંબ સરતી સાવનઘટા.
માથે લબુંબ ઝળૂંબ લળુંબ ઝળૂંબ સરતી સાવનઘટા.</poem>'''}}
 
{{Poem2Open}}
'''યજ્ઞેશ :''' ''''' કલાકાર હોવાનો લાભ મળ્યો કવિને. વાતાવરણની ચિત્રાત્મકતા, રંગો, ટેક્ષ્ચર અને આયોજનોને આત્મસાત્ કરવાની સૂઝ, બધુંચ ઉપકારક નીવડ્યું નીપજી કૃતિઓને. આવો કોઈ આંતર સંબંધ ફોટોગ્રાફી અને ચિત્રકલા બીચ ખરો? કે બન્ને કલાઓ એકબીજાને અને તમને પૂરક બની હોય? કારણ બન્ને દૃશ્યકલાના પ્રકારો છે. આમ જુઓ તો જુદા. છતાંય એકબીજાને પૂરક બની શકે ખરા?'''''

'''પ્રદ્યુમ્ન :''' બની શકે. હું એ સમયની સાથસાથ પ્રમાણતો ગયો. કૅમેરા, સરી જતી ક્ષણોના દેખિત સ્વરૂપને હૂબહૂ સ્થગિત-અંકિત કહી લેતું માધ્યમ છે. કલમ-પીંછી દ્વારા પણ દૃષ્ટિ સામે પડ્યું દોરી-ચીતરી શકાય પણ એ પ્રક્રિયા કૅમેરા જેટલી ત્વરિત ન હોવાને કારણે વધુ સમય અને હથોટીની કાબેલિયત માગે, જ્યારે વાણી તો ભીતરી આંખ બીચ ભર્યાં પડ્યાં અનેક દૃશ્ય-સંવેદનો થકીય ચાહે ત્યારે નિતનવા શબ્દાલેખો કરતી રહે, જેમને સ્થળકાળના સ્થૂળ બંધનો ન હોવાને કારણે એમના વ્યાપ અને ચાંચલ્યને કોઈ સીમા નથી હોતી.

Navigation menu