ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧: Difference between revisions
No edit summary |
No edit summary |
||
(4 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧|}} | {{Heading|કડવું ૧|}} | ||
{{Color|Blue|[[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેધના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતાને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે. એવું જાણ્યા પછી અર્જુનને આ બાળકોના પિતા ચંદ્રહાસની કથા સાંભળવાની ઇચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]}} | |||
{{Color|Blue|[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના | |||
{{c|'''રાગ : કેદારો'''}} | {{c|'''રાગ : કેદારો'''}} | ||
{{block center|<poem>પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ; | {{block center|<poem>પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ; | ||
જેથી સરે મનોરથ મન તણો રે.{{space}} {{right|૧}} | |||
સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી; | સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી; | ||
સતી શારદા, સેવક છઉં તમ તણો રે. ૨ | સતી શારદા, સેવક છઉં તમ તણો રે.{{space}} {{right|૨}} | ||
{{c|'''ઢાળ'''}} | {{c|'''ઢાળ'''}} | ||
સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય; | |||
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય.{{space}} ૩ | નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય.{{space}} {{right|૩}} | ||
વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન; | વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન; | ||
અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય.{{space}} ૪ | અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય.{{space}} {{right|૪}} | ||
પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય, | પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય, | ||
શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય.{{space}} ૫ | શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય.{{space}} {{right|૫}} | ||
પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ; | પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ; | ||
પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ.{{space}} ૬ | પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ.{{space}} {{right|૬}} | ||
પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ; | પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ; | ||
‘એ રાજ્યને માથે ધિક્ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’{{space}} ૭ | ‘એ રાજ્યને માથે ધિક્ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’{{space}} {{right|૭}} | ||
એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો | એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભેદ | ||
પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ.{{space}} ૮ | પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ.{{space}} {{right|૮}} | ||
અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન; | અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન; | ||
પૂંઠે વૃષકેતુ<ref>વૃષકેતુ – કર્ણનો પુત્ર</ref> પરવર્યો, વળી વીર પ્રદ્યુમન<ref>પ્રદ્યુમન – કૃષ્ણનો પુત્ર</ref>.{{space}} ૯ | પૂંઠે વૃષકેતુ<ref>વૃષકેતુ – કર્ણનો પુત્ર</ref> પરવર્યો, વળી વીર પ્રદ્યુમન<ref>પ્રદ્યુમન – કૃષ્ણનો પુત્ર</ref>.{{space}} {{right|૯}} | ||
વાટમાં જાતાં નીલધ્વજ<ref>નીલધ્વજ – માહિષ્મતીનો રાજા</ref> ને હંસધ્વજ<ref>હંસધ્વજ – ચંપકપુરીનો રાજા</ref> ભૂપાળ; | વાટમાં જાતાં નીલધ્વજ<ref>નીલધ્વજ – માહિષ્મતીનો રાજા</ref> ને હંસધ્વજ<ref>હંસધ્વજ – ચંપકપુરીનો રાજા</ref> ભૂપાળ; | ||
સુધન્વા ને સુરથ<ref>સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો</ref> નામે, હણ્યા | સુધન્વા ને સુરથ<ref>સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો</ref> નામે, હણ્યા બન્યો બાળ.{{space}} {{right|૧૦}} | ||
મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન<ref>બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર</ref>; | મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન<ref>બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર</ref>; | ||
જેણે મહાબળિયા પારથનું, | જેણે મહાબળિયા પારથનું, મસ્તક કર્યું છેદન.{{space}} {{right|૧૧}} | ||
પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર; | પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર; | ||
તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર.{{space}} ૧૨ | તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર.{{space}} {{right|૧૨}} | ||
રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ; | રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ; | ||
પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ.{{space}} ૧૩ | પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ.{{space}} {{right|૧૩}} | ||
એક હૃદ આવ્યો જળ તણો, તે તરી | એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઊતર્યો વાજીન; | ||
ત્યાંહાં આગળ રમતા | ત્યાંહાં આગળ રમતા હતા, બે ચંદ્રહાસના તન.{{space}} {{right|૧૪}} | ||
વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ; | વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ; | ||
તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ.{{space}} ૧૫ | તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ.{{space}} {{right|૧૫}} | ||
ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર; | ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર; | ||
શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં | શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હતા, ત્યાંહાં લાવ્યા સમાચાર.{{space}} {{right|૧૬}} | ||
વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ; | વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ; | ||
અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ.{{space}} ૧૭ | અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ.{{space}} {{right|૧૭}} | ||
પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર; | પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર; | ||
સાંભળીને સવ્યસાચી<ref>સવ્યસાચી – ડાબા અને જમણા બન્ને હાથે તીર ચલાવી શકે તેવો,અર્જુન | સાંભળીને સવ્યસાચી<ref>સવ્યસાચી – ડાબા અને જમણા બન્ને હાથે તીર ચલાવી શકે તેવો,અર્જુન | ||
</ref> પામ્યા દુઃખ અપાર.{{space}} ૧૮ | </ref> પામ્યા દુઃખ અપાર.{{space}} {{right|૧૮}} | ||
વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ; | વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ; | ||
પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.’{{space}} ૧૯ | પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.’{{space}} {{right|૧૯}} | ||
વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર; | વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર; | ||
તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.’{{space}} ૨૦ | તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.’{{space}} {{right|૨૦}} | ||
એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ; | એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ; | ||
એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ.{{space}} ૨૧ | એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ.{{space}} {{right|૨૧}} | ||
હરિગુણ ગાતા વીણા | હરિગુણ ગાતા વીણા વાતા આવ્યા નારદ ભગવાન; | ||
નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન.{{space}} ૨૨ | નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન.{{space}} {{right|૨૨}} | ||
ત્યારે દેવર્ષિ એમ | ત્યારે દેવર્ષિ એમ બોલિયા, અર્જુન દીઠો દીન : | ||
‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન?{{space}} ૨૩ | ‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન?{{space}} {{right|૨૩}} | ||
પછે ગદ્ગદ કંઠે થઈને બોલિયા તે પારથ : | પછે ગદ્ગદ કંઠે થઈને બોલિયા તે પારથ : | ||
‘મારા અશ્વ | ‘મારા અશ્વ બન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ.{{space}} {{right|૨૪}} | ||
સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય; | સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય; | ||
જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.’{{space}} ૨૫ | જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.’{{space}} {{right|૨૫}} | ||
વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન; | વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન; | ||
‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન.{{space}} ૨૬ | ‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન.{{space}} {{right|૨૬}} | ||
દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય; | દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય; | ||
સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’{{space}} ૨૭ | સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’{{space}} {{right|૨૭}} | ||
ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ : | ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ : | ||
‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.<ref>વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ</ref>{{space}} ૨૮ | ‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.<ref>વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ</ref>{{space}} {{right|૨૮}} | ||
<center>'''વલણ'''</center> | <center>'''વલણ'''</center> | ||
‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’ | |||
ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે.{{space}} ૨૯</poem>}} | ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે.{{space}} {{right|૨૯}}</poem>}} | ||
Latest revision as of 02:22, 16 June 2023
{{Color|Blue|[[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેધના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતાને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે. એવું જાણ્યા પછી અર્જુનને આ બાળકોના પિતા ચંદ્રહાસની કથા સાંભળવાની ઇચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]}}
રાગ : કેદારો
પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;
જેથી સરે મનોરથ મન તણો રે. ૧
સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;
સતી શારદા, સેવક છઉં તમ તણો રે. ૨
ઢાળ
સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય;
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય. ૩
વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન;
અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય. ૪
પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય,
શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય. ૫
પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ;
પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ. ૬
પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ;
‘એ રાજ્યને માથે ધિક્ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’ ૭
એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભેદ
પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ. ૮
અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન;
પૂંઠે વૃષકેતુ[1] પરવર્યો, વળી વીર પ્રદ્યુમન[2]. ૯
વાટમાં જાતાં નીલધ્વજ[3] ને હંસધ્વજ[4] ભૂપાળ;
સુધન્વા ને સુરથ[5] નામે, હણ્યા બન્યો બાળ. ૧૦
મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન[6];
જેણે મહાબળિયા પારથનું, મસ્તક કર્યું છેદન. ૧૧
પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર;
તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર. ૧૨
રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ;
પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ. ૧૩
એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઊતર્યો વાજીન;
ત્યાંહાં આગળ રમતા હતા, બે ચંદ્રહાસના તન. ૧૪
વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ;
તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ. ૧૫
ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર;
શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હતા, ત્યાંહાં લાવ્યા સમાચાર. ૧૬
વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ;
અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ. ૧૭
પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર;
સાંભળીને સવ્યસાચી[7] પામ્યા દુઃખ અપાર. ૧૮
વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ;
પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.’ ૧૯
વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર;
તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.’ ૨૦
એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ;
એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ. ૨૧
હરિગુણ ગાતા વીણા વાતા આવ્યા નારદ ભગવાન;
નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન. ૨૨
ત્યારે દેવર્ષિ એમ બોલિયા, અર્જુન દીઠો દીન :
‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન? ૨૩
પછે ગદ્ગદ કંઠે થઈને બોલિયા તે પારથ :
‘મારા અશ્વ બન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ. ૨૪
સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય;
જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.’ ૨૫
વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન;
‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન. ૨૬
દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય;
સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’ ૨૭
ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ :
‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.[8] ૨૮
‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’
ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે. ૨૯
- ↑ વૃષકેતુ – કર્ણનો પુત્ર
- ↑ પ્રદ્યુમન – કૃષ્ણનો પુત્ર
- ↑ નીલધ્વજ – માહિષ્મતીનો રાજા
- ↑ હંસધ્વજ – ચંપકપુરીનો રાજા
- ↑ સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો
- ↑ બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર
- ↑ સવ્યસાચી – ડાબા અને જમણા બન્ને હાથે તીર ચલાવી શકે તેવો,અર્જુન
- ↑ વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ