એકોત્તરશતી/૨. પ્રાણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨. પ્રાણ | {{Heading|૨. પ્રાણ}} | ||
Line 8: | Line 8: | ||
ધરતી ઉપર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય અને અશ્રુ-ભરી પ્રાણની લીલા સદા લહેરાયા જ કરે છે,—માનવનાં સુખદુઃખનાં ગીતો ગૂંથીને અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે. | ધરતી ઉપર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય અને અશ્રુ-ભરી પ્રાણની લીલા સદા લહેરાયા જ કરે છે,—માનવનાં સુખદુઃખનાં ગીતો ગૂંથીને અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે. | ||
પણ જો તે ન કરી શકું, તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારી વચ્ચે જ સ્થાન પામું એમ ઇચ્છું છું, અને તમે ચૂંટશો એમ કરીને સવારે અને સાંજે નવાં નવાં સંગીતનાં ફૂલો ખીલવ્યા કરીશ. તમે હસતે મોઢે એ ફૂલ લેજો અને ત્યાર પછી હાય, જો એ ફૂલ સુકાઈ જાય તો ફેંકી દેજો! | પણ જો તે ન કરી શકું, તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારી વચ્ચે જ સ્થાન પામું એમ ઇચ્છું છું, અને તમે ચૂંટશો એમ કરીને સવારે અને સાંજે નવાં નવાં સંગીતનાં ફૂલો ખીલવ્યા કરીશ. તમે હસતે મોઢે એ ફૂલ લેજો અને ત્યાર પછી હાય, જો એ ફૂલ સુકાઈ જાય તો ફેંકી દેજો! | ||
'''નવેમ્બર, ૧૮૮૬''' | |||
'''‘કડિ ઓ કોમલ’''' | |||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br> | {{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br> | ||
{{Poem2Close}} | |||
{{HeaderNav2 | |||
|previous = ૧. નિર્ઝરેર સ્વપ્નભંગ | |||
|next = ૩. નિષ્ફલ કામના | |||
}} |
Latest revision as of 01:21, 17 July 2023
૨. પ્રાણ
આ સૌંદર્યમય વિશ્વમાં મને મરવાની ઇચ્છા નથી. હું માનવોમાં જીવવા ઇચ્છું છું. આ સૂર્યનાં કિરણોમાં, આ પુષ્પિત કાનનમાં, અને જીવન્ત હૃદયમાં હું સ્થાન પામવા ઇચ્છું છું. ધરતી ઉપર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય અને અશ્રુ-ભરી પ્રાણની લીલા સદા લહેરાયા જ કરે છે,—માનવનાં સુખદુઃખનાં ગીતો ગૂંથીને અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે. પણ જો તે ન કરી શકું, તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારી વચ્ચે જ સ્થાન પામું એમ ઇચ્છું છું, અને તમે ચૂંટશો એમ કરીને સવારે અને સાંજે નવાં નવાં સંગીતનાં ફૂલો ખીલવ્યા કરીશ. તમે હસતે મોઢે એ ફૂલ લેજો અને ત્યાર પછી હાય, જો એ ફૂલ સુકાઈ જાય તો ફેંકી દેજો! નવેમ્બર, ૧૮૮૬ ‘કડિ ઓ કોમલ’
(અનુ. નગીનદાસ પારેખ)