470
edits
No edit summary |
No edit summary |

(34 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{#seo: | ||
|title_mode= replace | |||
|title= Main page - Ekatra Wiki | |||
|keywords= Ekatra, Ekatra Wiki, MainPage | |||
|description=This is home page for this wiki | |||
|image=Ekatra-emblem-wiki.png | |||
|image_alt=Wiki Logo | |||
|site_name=Ekatra Wiki | |||
|locale=gu-IN | |||
|type=website | |||
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}} | |||

{{DISPLAYTITLE:{{FULLPAGENAME}}}} | |||
[[File:Ekatra-foundation-logo2.png|300px|center]] | |||

[[File:OOjs UI icon arrowNext-ltr.svg|40px|class=mainpage-left]] [[એકત્ર ગ્રંથાલય]] [[File:OOjs UI icon arrowPrevious-ltr.svg|40px|class=mainpage-right]]

‘એકત્ર' મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા છે. અમારો ભાવનામંત્ર | |||
છે: ગુજરાતીની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકો સુધી પ્રસારવી. આપણી મધુર ગુજરાતી ભાષા | |||
અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર' પરિવારે સાહિત્યનાં | |||
ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, ઈન્ટરનેટના માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે. | |||
‘પ્રોજેક્ટ ગુટનબર્ગ’ અને ગૂગલે દુનિયાભરનાં અપ્રાપ્ય અને જૂનાં એવાં એક લાખ પુસ્તકોને સ્કેન કરીને | |||
વિનામૂલ્યે વાંચી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે. આ યોજનામાંથી પ્રેરણા લઇને ‘એકત્ર’એ ગુજરાતી | |||
સાહિત્યનાં છેલ્લાં ૨૦૦ વર્ષનાં પ્રશિષ્ટ અને રસપ્રદ પુસ્તકોને ઈબુક-ગ્રંથશ્રેણી રૂપે, દુનિયાભરમાં વસતા | |||
ગુજરાતી વાચકોને એમના મોબાઈલ, આઈપેડ કે કૉમ્પ્યુટર પર સુલભ કરી આપવાનો એક સાહસિક સંકલ્પ | |||
કર્યો છે. | |||
‘એકત્ર’માટે ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો સુલભ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. સાહિત્યનાં હાલનાં | |||
પ્રકાશનો, તથા પૂર્વેનાં પ્રકાશનો હાથવગાં કરાવવાં છે. અહીં આ પુસ્તકોને સીધા જ ઓનલાઈન વાંચી શકાય | |||
એવી વ્યવસ્થા ઊભી કરી છે. ડીજિટાઇઝ કરવા જેવાં કેટલાંક ગુજરાતી પુસ્તકોમાંથી કૉપીરાઈટ-મુક્ત – અને | |||
જે લેખકોની મંજૂરી મળી રહી છે તેમનાં પણ – જે જે પુસ્તકો તૈયાર થતાં જાય છે તેમ તેમ તેને વેબસાઈટ | |||
ઉપર મૂકતા જઈએ છીએ. આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઈપ્રકાશનના માધ્યમથી પ્રકાશિત | |||
કરેલાં છે એ સર્વ આપ અહીંથી વાંચી શકશો. | |||
પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો' આશય નથી, ‘વહેંચવાનો' જ છે, | |||
એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે. પુસ્તકોની પસંદગી `ઉત્તમ- | |||
અને-રસપ્રદ'ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, | |||
સૌ સામે મૂકવા માગીએ છીએ. તો, આવો. આપનું સ્વાગત છે ગમતાના ગુલાલથી... | |||

[[File:OOjs UI icon arrowNext-ltr.svg|35px|class=mainpage-left]] [[સમગ્ર સૂચિ|એકત્ર ગ્રંથાલય - સમગ્ર સૂચિ]] [[File:OOjs UI icon arrowPrevious-ltr.svg|35px|class=mainpage-right]] | |||

{{ | {{BookContainerOpen}} | ||

{{BookContainerClose}} | {{BookContainerClose}} |