કૃતિકોશ/નાટક: Difference between revisions

no edit summary
(Created page with "<center> {{rule|height=2px}} {{rule|height=1px}} <big>{{center|{{color|DeepSkyBlue|3. નાટક }}</big> {{rule|height=1px}} {{rule|height=2px}} {|style="width:800px" |- |style="vertical-align: middle; padding: 0px;" | {{Justify| નાટકનાં પુસ્તકો સાથે અનેકવિધ અને વિલક્ષણ પ્રશ્નો સંકળાયેલા રહ્યા છે એની વિગતે વાત પ્રસ્...")
 
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:
{{rule|height=2px}}
{{rule|height=2px}}
{{rule|height=1px}}
{{rule|height=1px}}
<big>{{center|{{color|DeepSkyBlue|3. નાટક }}</big>
<big>{{center|{{color|DeepSkyBlue|3. નાટક}} }}</big>
{{rule|height=1px}}
{{rule|height=1px}}
{{rule|height=2px}}
{{rule|height=2px}}


{|style="width:800px"
{|style="width:800px"
|-
|-
|style="vertical-align: middle; padding: 0px;" |  
|style="vertical-align: middle; padding: 0px;" |  
{{Justify|
{{Justify|નાટકનાં પુસ્તકો સાથે અનેકવિધ અને  વિલક્ષણ પ્રશ્નો સંકળાયેલા રહ્યા છે એની વિગતે વાત પ્રસ્તાવનામાં કરી છે. અહીં એકબે નિર્દેશ : મૂળ સ્રોતોમાં ઢગલાબંધ નાટક (પુસ્તકો)ના ઉલ્લેખ પ્રકાશનવર્ષના નિર્દેશ વગરના મળ્યા. મુખ્ય કારણ એ  માત્ર ભજવાયાં કે પ્રકાશિત પણ થયાં – એ સંદેહનું, અને માત્ર ભજવાયાં જ  – એ સંદેહનું. વર્ષનિર્દેશો મળ્યા તે પણ, ઉપરનાં કારણો મુજબ જ, સંદેહાસ્પદ રહ્યા. અનેક નાટકો, ભજવાયા પછી વર્ષો જતાં (મરણોત્તર) પ્રકાશિત થયાં હશે એમાંથી મળેલાં. બે ચાર દૃષ્ટાંત અહીં, નોંધરૂપે મૂક્યાં છે. (એમાંનું એક, ઉદા.ત. ‘મહાશ્વેતા કાદંબરી’ – શાહ ફૂલચંદ : ભજવાયું ૧૯૧૨, પ્રકાશિત ૧૯૫૭ [મ.])
 
નાટકનાં પુસ્તકો સાથે અનેકવિધ અને  વિલક્ષણ પ્રશ્નો સંકળાયેલા રહ્યા છે એની વિગતે વાત પ્રસ્તાવનામાં કરી છે. અહીં એકબે નિર્દેશ : મૂળ સ્રોતોમાં ઢગલાબંધ નાટક (પુસ્તકો)ના ઉલ્લેખ પ્રકાશનવર્ષના નિર્દેશ વગરના મળ્યા. મુખ્ય કારણ એ  માત્ર ભજવાયાં કે પ્રકાશિત પણ થયાં – એ સંદેહનું, અને માત્ર ભજવાયાં જ  – એ સંદેહનું. વર્ષનિર્દેશો મળ્યા તે પણ, ઉપરનાં કારણો મુજબ જ, સંદેહાસ્પદ રહ્યા. અનેક નાટકો, ભજવાયા પછી વર્ષો જતાં (મરણોત્તર) પ્રકાશિત થયાં હશે એમાંથી મળેલાં. બે ચાર દૃષ્ટાંત અહીં, નોંધરૂપે મૂક્યાં છે. (એમાંનું એક, ઉદા.ત. ‘મહાશ્વેતા કાદંબરી’ – શાહ ફૂલચંદ : ભજવાયું ૧૯૧૨, પ્રકાશિત ૧૯૫૭ [મ.])
આરંભકાલીન નાટકો મહદંશે કાં તો અંગ્રેજી નાટકોના વાચનથી પ્રેરાયેલાં (રૂપાંતરિત કરતાં આધારરૂપ વધુ, એવાં) રહ્યાં, ઘણાંખરાં હાસ્યરસકેન્દ્રી (‘ફારસ’) રહ્યાં એથી એકસરખાં શીર્ષકવાળાં, જુદાજુદા વર્ષનાં, જુદા જુદા લેખકોનાં નાટકો મળે છે (એણે કેટલાક પ્રશ્નો ઊભા કરેલા, એમાંથી શક્ય એના ઉકેલો કર્યા છે). આરંભનાં વર્ષોમાં ‘લલિતાદુઃખદર્શક’ની સફળતાથી પ્રેરાઈને ‘– દુઃખદર્શક’ ઉત્તરપદ વાળાં ઠીકઠીક નાટકો મળ્યાં એટલું જ નહીં એ જ નામ વાળાં (–‘નવીન લલિતા દુઃખદર્શક નાટક’ વગેરે) વિવિધ લેખકોનાં પણ મળ્યાં. આ વિગત એ સમયની લાક્ષણિકતાઓ સૂચવે છે એ બરાબર પણ એ સાથે, વિવિધ સંદર્ભોમાં જરાક શીર્ષકફેરે સાંપડતી કેટલીક કૃતિઓ સંદેહાત્મક પણ બનેલી. એમાંથી શકય એટલીના ઉકેલ કર્યા છે.  
આરંભકાલીન નાટકો મહદંશે કાં તો અંગ્રેજી નાટકોના વાચનથી પ્રેરાયેલાં (રૂપાંતરિત કરતાં આધારરૂપ વધુ, એવાં) રહ્યાં, ઘણાંખરાં હાસ્યરસકેન્દ્રી (‘ફારસ’) રહ્યાં એથી એકસરખાં શીર્ષકવાળાં, જુદાજુદા વર્ષનાં, જુદા જુદા લેખકોનાં નાટકો મળે છે (એણે કેટલાક પ્રશ્નો ઊભા કરેલા, એમાંથી શક્ય એના ઉકેલો કર્યા છે). આરંભનાં વર્ષોમાં ‘લલિતાદુઃખદર્શક’ની સફળતાથી પ્રેરાઈને ‘– દુઃખદર્શક’ ઉત્તરપદ વાળાં ઠીકઠીક નાટકો મળ્યાં એટલું જ નહીં એ જ નામ વાળાં (–‘નવીન લલિતા દુઃખદર્શક નાટક’ વગેરે) વિવિધ લેખકોનાં પણ મળ્યાં. આ વિગત એ સમયની લાક્ષણિકતાઓ સૂચવે છે એ બરાબર પણ એ સાથે, વિવિધ સંદર્ભોમાં જરાક શીર્ષકફેરે સાંપડતી કેટલીક કૃતિઓ સંદેહાત્મક પણ બનેલી. એમાંથી શકય એટલીના ઉકેલ કર્યા છે.  
‘*’ ફૂદડી નિર્દેશોની સમજૂતી ‘કોશના ઉપયોગકર્તાને’માં મૂકી છે તે જોવા વિનંતી.
‘*’ ફૂદડી નિર્દેશોની સમજૂતી ‘કોશના ઉપયોગકર્તાને’માં મૂકી છે તે જોવા વિનંતી.
Line 46: Line 43:
| અભણ પતિ સ્ત્રી દુઃખી – મહેતા મોતીલાલ
| અભણ પતિ સ્ત્રી દુઃખી – મહેતા મોતીલાલ
|-
|-
| ૧૮૬૯            કૃષ્ણાકુમારી – દવે નર્મદાશંકર ‘નર્મદ’  
| ૧૮૬૯             
|
| કૃષ્ણાકુમારી – દવે નર્મદાશંકર ‘નર્મદ’  
|-
|-
| ૧૮૬૯  
| ૧૮૬૯  
Line 64: Line 61:
| મિથ્યાભિમાન – કવિ દલપતરામ
| મિથ્યાભિમાન – કવિ દલપતરામ
|-
|-
| ૧૮૭૦ આસપાસ  
| ૧૮૭૦&nbsp;આસપાસ&nbsp;
| ઉત્તરજયકુમારી – ત્રિપાઠી મનઃસુખરામ
| ઉત્તરજયકુમારી – ત્રિપાઠી મનઃસુખરામ
|-
|-
Line 241: Line 238:
| સદેવંત સાવળિંગા – શાહ ચુનીલાલ અમથારામ [‘બહુ પ્રવેશવાળું લઘુ નાટક ]
| સદેવંત સાવળિંગા – શાહ ચુનીલાલ અમથારામ [‘બહુ પ્રવેશવાળું લઘુ નાટક ]
|-
|-
| ૧૮૮૩ આસપાસ  
| ૧૮૮૩&nbsp;આસપાસ&nbsp;
| શનિ માહાત્મ્ય – ત્રિલોકકર સોકર બાપુજી
| શનિ માહાત્મ્ય – ત્રિલોકકર સોકર બાપુજી
|-
|-
Line 478: Line 475:
| સંગીત લીલાવતી નાટક – શાહ નાનાલાલ મ.
| સંગીત લીલાવતી નાટક – શાહ નાનાલાલ મ.
|-
|-
| ૧૮૯૦ આસપાસ  
| ૧૮૯૦&nbsp;આસપાસ&nbsp;
| કન્યાવિક્રયખંડન નાટક – કેશવલાલ હરિવિઠ્ઠલદાસ
| કન્યાવિક્રયખંડન નાટક – કેશવલાલ હરિવિઠ્ઠલદાસ
|-
|-
| ૧૮૯૦ આસપાસ  
| ૧૮૯૦&nbsp;આસપાસ&nbsp;
| અસલાજી અને કંજુસની કહાણી – બાલીવાળા ખુરશેદજી
| અસલાજી અને કંજુસની કહાણી – બાલીવાળા ખુરશેદજી
|-
|-
| ૧૮૯૦ આસપાસ  
| ૧૮૯૦&nbsp;આસપાસ&nbsp;
| ભાગ્યમહોદય – ભટ્ટ દેવશંકર
| ભાગ્યમહોદય – ભટ્ટ દેવશંકર
|-
|-
Line 538: Line 535:
| ધનસાર રૂપસુંદરી નાટક – શેઠ સારાભાઈ ચંદ્રમલ
| ધનસાર રૂપસુંદરી નાટક – શેઠ સારાભાઈ ચંદ્રમલ
|-
|-
| ૧૮૯૨ આસપાસ  
| ૧૮૯૨&nbsp;આસપાસ&nbsp;
| ભોજરાજ – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
| ભોજરાજ – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી
|-
|-
Line 736: Line 733:
| વિક્રમચરિત્ર – શાહ છોટાલાલ મૂળચંદ
| વિક્રમચરિત્ર – શાહ છોટાલાલ મૂળચંદ
|-
|-
| ૧૯૦૦ આસપાસ  
| ૧૯૦૦&nbsp;આસપાસ&nbsp;
| નંદસેન અને દીપમણિ – વકીલ કુંવરજી કલ્યાણજી
| નંદસેન અને દીપમણિ – વકીલ કુંવરજી કલ્યાણજી
|-
|-
Line 841: Line 838:
| જુદીન ઝઘડો – ખંભાતા જહાંગીર
| જુદીન ઝઘડો – ખંભાતા જહાંગીર
|-
|-
| ૧૯૦૫ આસપાસ  
| ૧૯૦૫&nbsp;આસપાસ&nbsp;
| સતી દમયંતી – જોશી છોટાલાલ
| સતી દમયંતી – જોશી છોટાલાલ
|-
|-
| ૧૯૦૫ આસપાસ  
| ૧૯૦૫&nbsp;આસપાસ&nbsp;
| આંધરે બહેરું – પટેલ જહાંગીર ‘ગુલફામ’
| આંધરે બહેરું – પટેલ જહાંગીર ‘ગુલફામ’
|-
|-
Line 949: Line 946:
| પ્રમોદાકુમારી – મેમણ મુસાભાઈ
| પ્રમોદાકુમારી – મેમણ મુસાભાઈ
|-
|-
| ૧૯૧૦ આસપાસ  
| ૧૯૧૦&nbsp;આસપાસ&nbsp;
| આર્યોત્કર્ષ – ધ્રુવ હરિલાલ
| આર્યોત્કર્ષ – ધ્રુવ હરિલાલ
|-
|-
| ૧૯૧૦ આસપાસ  
| ૧૯૧૦&nbsp;આસપાસ&nbsp;
| વિક્રમોદય – ધ્રુવ હરિલાલ
| વિક્રમોદય – ધ્રુવ હરિલાલ
|-
|-
| ૧૯૧૦ આસપાસ  
| ૧૯૧૦&nbsp;આસપાસ&nbsp;
| મધુરી – મહેતા સુમતિ
| મધુરી – મહેતા સુમતિ
|-
|-
Line 1,042: Line 1,039:
| તપસ્વિની – શાહ ચીમનલાલ કચરાભાઈ
| તપસ્વિની – શાહ ચીમનલાલ કચરાભાઈ
|-
|-
| ૧૯૧૫ આસપાસ  
| ૧૯૧૫&nbsp;આસપાસ&nbsp;
| નરસિંહરાય – શુક્લ નથુરામ
| નરસિંહરાય – શુક્લ નથુરામ
|-
|-
| ૧૯૧૫ આસપાસ  
| ૧૯૧૫&nbsp;આસપાસ&nbsp;
| સૌભાગ્યસુંદરી – શુક્લ નથુરામ
| સૌભાગ્યસુંદરી – શુક્લ નથુરામ
|-
|-
| ૧૯૧૫ આસપાસ  
| ૧૯૧૫&nbsp;આસપાસ&nbsp;
| સુરદાસ – શુક્લ નથુરામ
| સુરદાસ – શુક્લ નથુરામ
|-
|-
| ૧૯૧૫ આસપાસ  
| ૧૯૧૫&nbsp;આસપાસ&nbsp;
| કુમુદચંદ્ર – શુક્લ નથુરામ
| કુમુદચંદ્ર – શુક્લ નથુરામ
|-
|-
Line 1,216: Line 1,213:
| સૌંદર્યવિજય – સેવક હરિહર
| સૌંદર્યવિજય – સેવક હરિહર
|-
|-
| ૧૯૨૫ આસપાસ  
| ૧૯૨૫&nbsp;આસપાસ&nbsp;
| ભીષ્મ પિતામહ – કોઠારી માધવલાલ
| ભીષ્મ પિતામહ – કોઠારી માધવલાલ
|-
|-
| ૧૯૨૫ આસપાસ  
| ૧૯૨૫&nbsp;આસપાસ&nbsp;
| બોલતો કાગળ – સેવક હરિહર
| બોલતો કાગળ – સેવક હરિહર
|-
|-
Line 1,342: Line 1,339:
| મધુનાં લગ્ન – પંડ્યા ગજેન્દ્ર
| મધુનાં લગ્ન – પંડ્યા ગજેન્દ્ર
|-
|-
| ૧૯૩૦આસપાસ
| ૧૯૩૦&nbsp;આસપાસ&nbsp;
| સૌભાગ્યલક્ષ્મી – ગાંધી મણિલાલ, ‘જાદરકર’
| સૌભાગ્યલક્ષ્મી – ગાંધી મણિલાલ, ‘જાદરકર’
|-
|-
Line 1,633: Line 1,630:
| રાખનાં રમકડાં – વોરા ભાસ્કર
| રાખનાં રમકડાં – વોરા ભાસ્કર
|-
|-
| ૧૯૪૦ આસપાસ  
| ૧૯૪૦&nbsp;આસપાસ&nbsp;
| તું હું અને ખોદા – પેમાસ્તર ઝીણી
| તું હું અને ખોદા – પેમાસ્તર ઝીણી
|-
|-
Line 1,801: Line 1,798:
| ચતુર્મુખ – વ્યાસ ભવાનીશંકર
| ચતુર્મુખ – વ્યાસ ભવાનીશંકર
|-
|-
| ૧૯૫૦ આસપાસ  
| ૧૯૫૦&nbsp;આસપાસ&nbsp;
| મૂળુ માણેક – દોશી ઉત્તમચંદ
| મૂળુ માણેક – દોશી ઉત્તમચંદ
|-
|-
| ૧૯૫૦ આસપાસ  
| ૧૯૫૦&nbsp;આસપાસ&nbsp;
| વેવિશાળ (નું રૂપાંતર) – તુરિયા અબ્દુલ સુલેમાન
| વેવિશાળ (નું રૂપાંતર) – તુરિયા અબ્દુલ સુલેમાન
|-
|-
| ૧૯૫૦ આસપાસ  
| ૧૯૫૦&nbsp;આસપાસ&nbsp;
| જોગીદાસ ખુમાણ – દોશી ઉત્તમચંદ
| જોગીદાસ ખુમાણ – દોશી ઉત્તમચંદ
|-
|-
| ૧૯૫૦ આસપાસ  
| ૧૯૫૦&nbsp;આસપાસ&nbsp;
| વાલો નામેરી – દોશી ઉત્તમચંદ
| વાલો નામેરી – દોશી ઉત્તમચંદ
|-
|-
| ૧૯૫૦ આસપાસ  
| ૧૯૫૦&nbsp;આસપાસ&nbsp;
| કાદુ મકરાણી – દોશી ઉત્તમચંદ
| કાદુ મકરાણી – દોશી ઉત્તમચંદ
|-
|-
| ૧૯૫૦ આસપાસ  
| ૧૯૫૦&nbsp;આસપાસ&nbsp;
| મોર સંધવાણી – દોશી ઉત્તમચંદ
| મોર સંધવાણી – દોશી ઉત્તમચંદ
|-
|-
| ૧૯૫૦ આસપાસ  
| ૧૯૫૦&nbsp;આસપાસ&nbsp;
| ભા કુંભાજી – દોશી ઉત્તમચંદ
| ભા કુંભાજી – દોશી ઉત્તમચંદ
|-
|-
| ૧૯૫૦ આસપાસ  
| ૧૯૫૦&nbsp;આસપાસ&nbsp;
| ગુજરાતનો નાથ – દોશી ઉત્તમચંદ
| ગુજરાતનો નાથ – દોશી ઉત્તમચંદ
|-
|-
Line 1,858: Line 1,855:
| મંબોજંબો – મહેતા યશોધર
| મંબોજંબો – મહેતા યશોધર
|-
|-
| ૧૯૫૧આસપાસ
| ૧૯૫૧&nbsp;આસપાસ&nbsp;
| પ્રાયશ્ચિત – ગાંધી રંભાબેન
| પ્રાયશ્ચિત – ગાંધી રંભાબેન
|-
|-
| ૧૯૫૧આસપાસ
| ૧૯૫૧&nbsp;આસપાસ&nbsp;
| મંથન – ગાંધી રંભાબેન
| મંથન – ગાંધી રંભાબેન
|-
|-
Line 2,353: Line 2,350:
| ‘નવીન’ ડાહ્યાભાઈ ધોળશાજીનાં નાટકો મણકો : ૧ [૪ નાટકો] : (સંપા.)  દલાલ જયંતિ
| ‘નવીન’ ડાહ્યાભાઈ ધોળશાજીનાં નાટકો મણકો : ૧ [૪ નાટકો] : (સંપા.)  દલાલ જયંતિ
|-
|-
| ૧૯૬૪ આસપાસ  
| ૧૯૬૪&nbsp;આસપાસ&nbsp;
| અછૂત કોણ? – વ્યાસ ગોવિંદરામ
| અછૂત કોણ? – વ્યાસ ગોવિંદરામ
|-
|-
Line 3,079: Line 3,076:
| સૂરજને પડછાયો હોય – પારેખ રમેશ
| સૂરજને પડછાયો હોય – પારેખ રમેશ
|}
|}
<center><big><big>❒</big></big></center>
{{HeaderNav2
|previous = નવલિકા
|next = એકાંકી
}}