સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/કેવા કેવા પ્રભો...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> કેવા કેવા પ્રભો, દીધા આસ્વાદો જગના મને! જાણતે શે હું કે શું શું છે...")
 
(No difference)

Latest revision as of 12:30, 26 May 2021

કેવા કેવા પ્રભો, દીધા આસ્વાદો જગના મને!
જાણતે શે હું કે શું શું છે ફિક્કું તુજ સ્વાદથી?