17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વટ | ઈશ્વર પેટલીકર}} | {{Heading|વટ | ઈશ્વર પેટલીકર}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/1/1e/SHREYA_VATT.mp3 | |||
}} | |||
<br> | |||
વટ • ઈશ્વર પેટલીકર • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ | |||
<br> | |||
<center>◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દાના મહેતરનો બોલ ગણેશ મહેતરને રૂંવે રૂંવે વ્યાપી ગયો. આખી જિંદગીમાં આવું મહેણું એણે કોઈનું ખાધું ન હતું, પરંતુ દાનાનો બોલ એવો હતો કે, ગણેશને સહ્યે જ છૂટકો. | દાના મહેતરનો બોલ ગણેશ મહેતરને રૂંવે રૂંવે વ્યાપી ગયો. આખી જિંદગીમાં આવું મહેણું એણે કોઈનું ખાધું ન હતું, પરંતુ દાનાનો બોલ એવો હતો કે, ગણેશને સહ્યે જ છૂટકો. | ||
Line 10: | Line 25: | ||
અને જેમ પાટીદારોમાં મોટાઈની હૂંસાતૂંસી હતી તેમ મહેતરવાસમાં પણ હતી. દાના મહેતરનો ભાગ પોતાને વીરા બાપાનો હોવાથી મોટો માનતો હતો, જ્યારે બીજી બાજુ ગણેશ મહેતરનો ભાગ કમાણીમાં આગળ હતો એટલે એમની નાતમાં એ આગળ પડતો ગણાતો હતો. છતાં એમની મોટાઈ ગામમાં તો દાના મહેતરવાળા ચાલવા દેતા નહિ. | અને જેમ પાટીદારોમાં મોટાઈની હૂંસાતૂંસી હતી તેમ મહેતરવાસમાં પણ હતી. દાના મહેતરનો ભાગ પોતાને વીરા બાપાનો હોવાથી મોટો માનતો હતો, જ્યારે બીજી બાજુ ગણેશ મહેતરનો ભાગ કમાણીમાં આગળ હતો એટલે એમની નાતમાં એ આગળ પડતો ગણાતો હતો. છતાં એમની મોટાઈ ગામમાં તો દાના મહેતરવાળા ચાલવા દેતા નહિ. | ||
આ ખેંચતાણ, પહેલાં તો | આ ખેંચતાણ, પહેલાં તો કોણ જાણે એટલી યે હોય તો, બાકી છેલ્લાં દસ વર્ષથી આ બે ભાગમાં જૂના આગેવાન મરી જતાં, દાના ગણેશના વખતમાં વધતી જતી હતી. | ||
એ દશ વર્ષના ગાળાની વાતમાંથી જ દાનાએ ગણેશને બોલ માર્યો હતો. | એ દશ વર્ષના ગાળાની વાતમાંથી જ દાનાએ ગણેશને બોલ માર્યો હતો. | ||
Line 20: | Line 35: | ||
એવો એક મરણનો પ્રસંગ વીરા બાપાના ભાગમાં ઊજવાયો હતો. બધા મહેતર જમીને વાસની વચ્ચે લીમડાના ઓટલા ઉપર બેસીને હુક્કાઓ પીતા હતા. અલકમલકની વાતો ચાલતી હતી. તેમાંથી પોતાના પટેલોની વાત નીકળી. | એવો એક મરણનો પ્રસંગ વીરા બાપાના ભાગમાં ઊજવાયો હતો. બધા મહેતર જમીને વાસની વચ્ચે લીમડાના ઓટલા ઉપર બેસીને હુક્કાઓ પીતા હતા. અલકમલકની વાતો ચાલતી હતી. તેમાંથી પોતાના પટેલોની વાત નીકળી. | ||
અને દાનાના લોહીમાં અભિમાન ઊછળી આવ્યુંઃ ‘ગણેશ મહેતર! અલ્યા, કીધું’તું ને તારો ભાગ ગમે તેટલી મોટા મોટી વાતો કરો, પણ અમારા પટલને | અને દાનાના લોહીમાં અભિમાન ઊછળી આવ્યુંઃ ‘ગણેશ મહેતર! અલ્યા, કીધું’તું ને તારો ભાગ ગમે તેટલી મોટા મોટી વાતો કરો, પણ અમારા પટલને ઘેર આ હોતા તમે ત્રણ વખત જમ્યા. અને દસ વરસમાં બતાવ એકેય વખત જો અમે તારા પટેલને ઘેર મોં ગળ્યું કર્યું હોય તો!’ | ||
ગણેશ મહેતરના પેટમાં ગયેલી ધુમાડી વિચારના વમળમાં | ગણેશ મહેતરના પેટમાં ગયેલી ધુમાડી વિચારના વમળમાં ને વમળમાં અંદર જ અટવાઈ ગઈ. ગણેશથી કાંઈ સામો જવાબ અપાય તેમ હતો જ નહિ. એના પટેલોમાં – જેશંગ મોટાવાળામાં સાચે જ છેલ્લાં દસ વર્ષમાં એક પણ પ્રસંગ સમગ્ર ગામ જમ્યાનો બન્યો ન હતો. એને કારી ઘા લાગ્યોઃ મારા પટલને ઘેર આવો પ્રસંગ ન થયો ત્યારે મારે મહેણું સાંભળવું પડ્યું ને? | ||
પણ એનો ઘા તે વખતે ખમી લઈને ગણેશ મહેતરે મનમાં ગાંઠ વાળી. એ રાત્રે તો ગણેશને ત્યારે જ ઊંઘ આવી કે, જ્યારે એના મને એમ નક્કી કરી નાખ્યુંઃ ‘હવે કોઈ એવો પ્રસંગ આવે તો મારા પટલને પાછા ન પડવા દઉં, ગામ કરાવું ત્યારે જ જંપું!’ | પણ એનો ઘા તે વખતે ખમી લઈને ગણેશ મહેતરે મનમાં ગાંઠ વાળી. એ રાત્રે તો ગણેશને ત્યારે જ ઊંઘ આવી કે, જ્યારે એના મને એમ નક્કી કરી નાખ્યુંઃ ‘હવે કોઈ એવો પ્રસંગ આવે તો મારા પટલને પાછા ન પડવા દઉં, ગામ કરાવું ત્યારે જ જંપું!’ | ||
Line 88: | Line 103: | ||
ગણેશ મહેતર આગળ બોલ્યોઃ ‘તમતમારે કે’શો ત્યારે આ ખેતરમાં દૂધાં ઠાલવી જઈશ.’ | ગણેશ મહેતર આગળ બોલ્યોઃ ‘તમતમારે કે’શો ત્યારે આ ખેતરમાં દૂધાં ઠાલવી જઈશ.’ | ||
તે વખતે બાબાશાહી રૂપિયા મોટી મોટી દૂધીને સૂકવી નાખી, | તે વખતે બાબાશાહી રૂપિયા મોટી મોટી દૂધીને સૂકવી નાખી, તેમાંથી ગર્ભ કાઢી નાખી, એના ખોખામાં ભરવામાં આવતાઃ દૂધીની કોથળીઓ! | ||
વસ્તા બાપા પાછળ આખું ગામ! મોહનનું પાટીદારિયા લોહી જાગી ઊઠ્યું. ગણેશ મહેતર ગામના શેઠ-શાહુકાર કરતાં વધારે લીલો હતો, એમ વાતો તો થતી જ. એટલે મોહનને | વસ્તા બાપા પાછળ આખું ગામ! મોહનનું પાટીદારિયા લોહી જાગી ઊઠ્યું. ગણેશ મહેતર ગામના શેઠ-શાહુકાર કરતાં વધારે લીલો હતો, એમ વાતો તો થતી જ. એટલે મોહનને એનું કહેવું હસવા જેવું ન જ લાગ્યું. અને ઉપરથી એટલી મોટી રકમ આપ્યા પછી, પાછી લેવાની દાનત ન હતી કે વાતની ગંધ પણ બહાર આવવા દેવાની વાત ન હતી. | ||
મોહનના અભિમાનના કેડિયાની કસો પૂરેપૂરી ફાટી ગઈ. એણે કહ્યુંઃ ‘ગણેશ મહેતર! જોજો હોં, પાછું મારે મરવા વખત ન આવે!’ | મોહનના અભિમાનના કેડિયાની કસો પૂરેપૂરી ફાટી ગઈ. એણે કહ્યુંઃ ‘ગણેશ મહેતર! જોજો હોં, પાછું મારે મરવા વખત ન આવે!’ |
edits