ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ: Difference between revisions

પ્રૂફ - કોઈ સુધારા નથી
No edit summary
(પ્રૂફ - કોઈ સુધારા નથી)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ'''}}
{{SetTitle}}
----
{{Heading|ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ | રઘુવીર ચૌધરી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કૅબિનના બારણા પર કોઈક હળવો હાથ મુકાયો હોય એમ લાગ્યું. પછી તો સરખી માત્રાના બે ટકોરા પણ સંભળાયા. પત્ર આગલી ક્ષણે જ વંચાઈ ચૂક્યો હતો. સ્મૃતિમાંથી વહી આવેલી ફોરમને પાછી પત્રમાં વીંટી લેવાની હોય એવી લાગણી થઈ. કંઈક સાવચેત થવાનું સૂઝ્યું અને પત્ર વાળી પેપરવેટ ઉપાડતાં બારણા બહાર ઊભેલી વ્યક્તિને મેં કહ્યું:

Line 133: Line 133:

કદાચ આજે થોડુંક સમજ્યો હોઉં તો,’ વધુ બોલ્યો નહીં. કદાચ આંખના ખૂણા તો ભીના થઈ ગયા હશે પણ શબ્દને સાચવી લીધો.
કદાચ આજે થોડુંક સમજ્યો હોઉં તો,’ વધુ બોલ્યો નહીં. કદાચ આંખના ખૂણા તો ભીના થઈ ગયા હશે પણ શબ્દને સાચવી લીધો.
{{Right|''[નંદીઘર’]''}}
{{Right|''[‘નંદીઘર’]''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/ચિતા|ચિતા]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/મંદિરની પછીતે|મંદિરની પછીતે]]
}}