ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાવજી પટેલ/સૈનિકનાં બાળકો: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(Created page with "{{Poem2Open}} રાજુ પરસાળમાં ચોખા સાફ કરતી હતી. ટેવ પ્રમાણે એક દાણો મોંમાં ન...")
 
(પ્રૂફ)
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સૈનિકનાં બાળકો | રાવજી પટેલ}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6c/BHAVIK_MISTRY_SAINIK_NA_BADAKO.mp3
}}
<br>
સૈનિકનાં બાળકો • રાવજી પટેલ • ઑડિયો પઠન: ભાવિક મિસ્ત્રી
<br>
<center>&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
રાજુ પરસાળમાં ચોખા સાફ કરતી હતી. ટેવ પ્રમાણે એક દાણો મોંમાં નાખ્યો ને ઓચિંતો એના મનોખંડમાં એક સંવાદ પ્રકટ્યો.
રાજુ પરસાળમાં ચોખા સાફ કરતી હતી. ટેવ પ્રમાણે એક દાણો મોંમાં નાખ્યો ને ઓચિંતો એના મનોખંડમાં એક સંવાદ પ્રકટ્યો.
Line 6: Line 23:
‘કેમ?’ રાજુ પૂછે છે!’
‘કેમ?’ રાજુ પૂછે છે!’


અને એ સંવાદ અનુત્તર સ્થિતિમાં જ અટકી જાય છે. ચોખાના દાણા જેવું સ્થિર મૌન પરસાળમાં પથરાઈ જાય છે. એમનો એમ હાથ લમણાને ટેકવાઈ રહ્યો. વયોવૃદ્ધ સાસુ આ મૂંગો વિલાપ જોઈને પોતાના ટૂંપાતા જીવને એમનો એમ રહેવા રાજુને ઢંઢોળે છે.
અને એ સંવાદ અનુત્તર સ્થિતિમાં જ અટકી જાય છે. ચોખાના દાણા જેવું સ્થિર મૌન પરસાળમાં પથરાઈ જાય છે. એમનો એમ હાથ લમણાને ટેકવાઈ રહ્યો. વયોવૃદ્ધ સાસુ આ મૂંગો વિલાપ જોઈને પોતાના ટૂંપાતા જીવને એમનો એમ રહેવા દઈ રાજુને ઢંઢોળે છે.


‘વહુ બેટા!’
‘વહુ બેટા!’
Line 96: Line 113:
‘બળ્યા, એવા પથરા શું કરવાના?’
‘બળ્યા, એવા પથરા શું કરવાના?’


‘એવું ન બોલશો, બા! એમાં વળી દુભાવ છો શું? એ જ છોકરીઓ મારે પેટ હોત તો તમે પથરા કહોત ખરાં?’
‘એવું ન બોલશો, બા! એમાં વળી દુભાવ છો શું? એ જ છોકરીઓ મારે પેટ હોત તો તમે પથરા કહેત ખરાં?’


બા ત્યાંથી ખસી ગયાં, છોકરાને ગાળો દેતાં દેતાં. રાજુએ માધવને લખ્યું. બા જાણી ગયાં એ વાત તે છુપાવી શકી નહીં.
બા ત્યાંથી ખસી ગયાં, છોકરાને ગાળો દેતાં દેતાં. રાજુએ માધવને લખ્યું. બા જાણી ગયાં એ વાત તે છુપાવી શકી નહીં.
Line 130: Line 147:
‘એ મરી ગયા હોય એવું મને નથી લાગતું.’
‘એ મરી ગયા હોય એવું મને નથી લાગતું.’
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાવજી પટેલ/સગી|સગી]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઘનશ્યામ દેસાઈ/ગોકળજીનો વેલો|ગોકળજીનો વેલો]]
}}

Navigation menu