32,500
edits
No edit summary |
(પ્રૂફ) |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 44: | Line 44: | ||
‘ઘણાય, હાર પહેરીને તો થાકી ગઈ હતી. એટલી લદાયેલી! ડોકીય દુઃખી ગયેલી.’ | ‘ઘણાય, હાર પહેરીને તો થાકી ગઈ હતી. એટલી લદાયેલી! ડોકીય દુઃખી ગયેલી.’ | ||
થોડી વાર તરંગ શાંત રહ્યો આશાને હારથી લદાયેલી આંખ બંધ કરી જોઈ રહ્યો, | થોડી વાર તરંગ શાંત રહ્યો આશાને હારથી લદાયેલી આંખ બંધ કરી જોઈ રહ્યો, કદાચ આશા પણ પોતાની જાતને જોઈ રહી. | ||
‘હં, By about ૨.૩૦, ૨|| વાગે આલ્પ્સના પહાડો ઉપરથી ઊડી રહ્યા હતા. નીચે ટૂથપેસ્ટ ઘસીને હોઠ પરથી ઊતરેલા ઓઘરડા જેવા બરફના રેલા રેલાયેલા, ઠરેલા, થીજેલા, આલ્પ્સના પહાડો પસાર થતા હતા. ના, આલ્પ્સના પહાડો ઊભા હતા અને અમે પસાર થતાં હતાં. ચાર વાગે માઇક પર કેપ્ટનનો અવાજ આવ્યો. | ‘હં, By about ૨.૩૦, ૨|| વાગે આલ્પ્સના પહાડો ઉપરથી ઊડી રહ્યા હતા. નીચે ટૂથપેસ્ટ ઘસીને હોઠ પરથી ઊતરેલા ઓઘરડા જેવા બરફના રેલા રેલાયેલા, ઠરેલા, થીજેલા, આલ્પ્સના પહાડો પસાર થતા હતા. ના, આલ્પ્સના પહાડો ઊભા હતા અને અમે પસાર થતાં હતાં. ચાર વાગે માઇક પર કેપ્ટનનો અવાજ આવ્યો. | ||
| Line 104: | Line 104: | ||
થોડી વારે એ શાંત થઈ. વદ ચોથનો ચાંદો દૂર લીમડા પાછળથી ડોકિયું કાઢતો હતો. તરંગે એ તરફ જોયું; પછી માથું ઓશીકા પર ઢાળી દીધું અને જોરથી આંખો બીડી દીધી. એને જોવું નહોતું કે આશાએ પણ પેલો ચંદ્ર જોયો હતો કે નહીં. | થોડી વારે એ શાંત થઈ. વદ ચોથનો ચાંદો દૂર લીમડા પાછળથી ડોકિયું કાઢતો હતો. તરંગે એ તરફ જોયું; પછી માથું ઓશીકા પર ઢાળી દીધું અને જોરથી આંખો બીડી દીધી. એને જોવું નહોતું કે આશાએ પણ પેલો ચંદ્ર જોયો હતો કે નહીં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જ્યોતિષ જાની /એક સુખી માણસનું ચિત્ર|એક સુખી માણસનું ચિત્ર]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વર્ષા અડાલજા/‘એ’|‘એ’]] | |||
}} | |||