ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હિમાંશી શેલત/સાંજનો સમય: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(Created page with "{{Poem2Open}} રોજ સાંજે કાકુ ઘરની બહાર નીકળી જતા એની નિન્નીને ખબર હતી. ઑફિસ...")
 
(પ્રૂફ)
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સાંજનો સમય | હિમાંશી શેલત}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રોજ સાંજે કાકુ ઘરની બહાર નીકળી જતા એની નિન્નીને ખબર હતી. ઑફિસેથી આવે અને એકાદ કલાકમાં જ ઘરની બહાર નીકળી જાય. મમ્મા કાકુને કોઈ દિવસ પૂછે નહીં કે એ ક્યાં જાય છે. સાંજને સમયે ક્વચિત્ કોઈ વળી ઘેર મળવા આવી ચડે તો આવેલાને ઝટપટ વિદાય કરી દેવાની કાકુની ઉતાવળ સાવ ઉઘાડી પડી જાય. છતાં મમ્મા આ બાબત એકેય શબ્દ બોલે નહીં અને એક નિયમ પાછો કાકુ માટેય અફર. બધાએ સાંજે સાથે જ જમવાનું. સંદીપને આવતાં પાંચદસ મિનિટ આમતેમ થાય કદાચ, પણ કાકુ તો આઠમાં પાંચ મિનિટ બાકી હોય ત્યાં આવી જ રહે.

Line 86: Line 88:
– અરે, નિન્ની! કેમ આમ એકાએક? કંઈ થયું?
– અરે, નિન્ની! કેમ આમ એકાએક? કંઈ થયું?

– મંદાકિની આવી છે. બધા જ છે. તરત પાછાં જવાનાં છે. તમને મળવા જ રોકાઈ છે. ફોન તો બહુ કર્યા પણ લાગ્યા નહીં, મમ્માએ કીધું કે કાકુ આવશે થોડી વારમાં, પણ ઉતાવળ છે એટલે મને કહે કે…
– મંદાકિની આવી છે. બધાં જ છે. તરત પાછાં જવાનાં છે. તમને મળવા જ રોકાઈ છે. ફોન તો બહુ કર્યા પણ લાગ્યા નહીં, મમ્માએ કીધું કે કાકુ આવશે થોડી વારમાં, પણ ઉતાવળ છે એટલે મને કહે કે…

અહીં ધસી આવવા બદલ માફી માગવા જેવું બોલાતું જતું હતું એનું ભાન થતાં નિન્ની અટકી ગઈ. મમ્મા પર ને મંદાકિની પર દાઝ ચડી થોડી.
અહીં ધસી આવવા બદલ માફી માગવા જેવું બોલાતું જતું હતું એનું ભાન થતાં નિન્ની અટકી ગઈ. મમ્મા પર ને મંદાકિની પર દાઝ ચડી થોડી.
Line 134: Line 136:
બગીચામાં વાંસના ઝુંડ પાસેના બાંકડા પર બેસી એણે મમ્માનો હાથ પોતાના હાથમાં લીધો. એ નાની હતી ત્યારે ઊંઘમાંય આમ જ પકડી રાખતી મમ્માનો હાથ, પણ ત્યારે એના બીજા હાથમાં કાકુની આંગળી જકડાયેલી રહેતી.
બગીચામાં વાંસના ઝુંડ પાસેના બાંકડા પર બેસી એણે મમ્માનો હાથ પોતાના હાથમાં લીધો. એ નાની હતી ત્યારે ઊંઘમાંય આમ જ પકડી રાખતી મમ્માનો હાથ, પણ ત્યારે એના બીજા હાથમાં કાકુની આંગળી જકડાયેલી રહેતી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હિમાંશી શેલત/બારણું|બારણું]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હિમાંશી શેલત/કિંમત|કિંમત]]
}}

Navigation menu