ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અભિમન્યુ આચાર્ય/પડછાયાઓ વચ્ચે: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
Line 6: Line 6:
એવું નથી કે પહેલી જ વખત આમ ચૂપ છીએ. અગાઉ પણ ઘણીવાર અમે કલાકો સુધી ચૂપ બેસી રહેતાં, એકબીજાનાં મૌનને સાંભળતા. પણ આજે વાત અલગ છે. આજે જે ચૂપકીદી અમારી વચ્ચે તરી રહી છે એ અમને અસ્વસ્થ કરી રહી છે. હું પણ શોધું છું કશુંક, જાણે હવાને પકડવા મથું છું, કશુંક એ પણ શોધ છે, જાણે ક્ષિતિજને આંબવા મથે છે.

અમે પ્રયત્નપૂર્વક એકબીજા સામું નથી જોઈ રહ્યાં. આંખો અમસ્તી જ આજુબાજુ ફરે છે. સાંજ થવા આવી છે. રીવરફ્રન્ટ પર છીએ અમે. નદી છે, એમાં સ્થિર
અમે પ્રયત્નપૂર્વક એકબીજા સામું નથી જોઈ રહ્યાં. આંખો અમસ્તી જ આજુબાજુ ફરે છે. સાંજ થવા આવી છે. રીવરફ્રન્ટ પર છીએ અમે. નદી છે, એમાં સ્થિર  
ગંદુ પાણી છે, ઘણી જગ્યાએ લીલ જામી ગઈ છે, ઉપર કાગડા ઊડી રહ્યા છે, ઠંડો પવન વાઈ રહ્યો છે.

ગંદુ પાણી છે, ઘણી જગ્યાએ લીલ જામી ગઈ છે, ઉપર કાગડા ઊડી રહ્યાં છે, ઠંડો પવન વાઈ રહ્યો છે.
‘લુક, આદિ, તારે કંટીન્યુ ન કરવું હોય તો…’ શ્વેતા બોલવા જાય છે. ‘મેં ક્યારે એવું કહ્યું?’ ‘ઓ. કે. સૉરી. બટ આઇ મીન.. તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું
 
‘લુક, આદિ, તારે કંટીન્યુ ન કરવું હોય તો…’ શ્વેતા બોલવા જાય છે. ‘મે ક્યારે એવું કહ્યું?’ ‘ઓ. કે. સૉરી. બટ આઇ મીન.. તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું

એ?’
એ?’
Line 34: Line 33:
‘આ તો પેલો ભયંકર ઝઘડો થયો’તો એ દિવસ.’ હું કહું છું. શ્વેતા વેસ્ટર્ન ડાંસમાં પ્રાઇઝ જીતી છે, ને હું ધૂંધવાયેલો છું.
‘આ તો પેલો ભયંકર ઝઘડો થયો’તો એ દિવસ.’ હું કહું છું. શ્વેતા વેસ્ટર્ન ડાંસમાં પ્રાઇઝ જીતી છે, ને હું ધૂંધવાયેલો છું.

હાઉ કૂડ યુ હગ હિમ લાઇક ધેટ? એ તારો ડાંસ પાર્ટનર છે ને તમે પ્રાઇઝ જીત્યા છો, બરાબર, બટ આ રીતે બધાં સામે ચોટીને…’
હાઉ કૂડ યુ હગ હિમ લાઇક ધેટ? એ તારો ડાંસ પાર્ટનર છે ને તમે પ્રાઇઝ જીત્યાં છો, બરાબર, બટ આ રીતે બધાં સામે ચોટીને…’

– ‘અરે પણ એ તો જીત્યા એની ખુશીમાં હગ કર્યું યાર. એમાં આટલું બધું
– ‘અરે પણ એ તો જીત્યાં એની ખુશીમાં હગ કર્યું યાર. એમાં આટલું બધું

શું?’
શું?’

‘મને એ પહેલેથી જ નથી ગમતો. ને તે એને ડાંસ પાર્ટનર બનાવ્યો? એ તારી સામે કેવી રીતે જુએ છે ખબર છે તને?’ હું બરાડા પાડું છું.
‘મને એ પહેલેથી જ નથી ગમતો. ને તેં એને ડાંસ પાર્ટનર બનાવ્યો? એ તારી સામે કેવી રીતે જુએ છે ખબર છે તને?’ હું બરાડા પાડું છું.

‘તને ડાંસ આવડતો હોત તો તને બનાવત. અને તું વિચારે છે એવું કશું નથી. આટલો જેલસ કેમ છે?’
‘તને ડાંસ આવડતો હોત તો તને બનાવત. અને તું વિચારે છે એવું કશું નથી. આટલો જેલસ કેમ છે?’

‘ડાંસ પ્રેક્ટીસનાં બહાને તું મને મળવાની ના પાડ્યા કરતી’તી, અને તમે બંને ભેગા થઈને શું કરતાં’તાં એ હું જાણું છું. કેફેમાં જોયા’તા મેં તમને.’
‘ડાંસ પ્રેક્ટીસના બહાને તું મને મળવાની ના પાડ્યા કરતી’તી, અને તમે બંને ભેગાં થઈને શું કરતાં’તાં એ હું જાણું છું. કેફેમાં જોયાં’તાં મેં તમને.’

‘અરે એ તો એકવાર. એને ભૂખ લાગી અને મેં એને કંપની આપેલી. બસ. નથીંગ એલ્સ. તું જે ને તે વિચાર્યા ન કર. ટ્રસ્ટ મી. પ્લીઝ.’
‘અરે એ તો એકવાર. એને ભૂખ લાગી અને મેં એને કંપની આપેલી. બસ. નથિંગ એલ્સ. તું જે ને તે વિચાર્યા ન કર. ટ્રસ્ટ મી. પ્લીઝ.’

‘આઇ ડૉન્ટ કેર. બાય!’ અને હું બાઇક ચાલુ કરીને જતો રહું છું. શ્વેતા ઊભી ઊભી રડતી રહે છે. ને અંધારું ઉતરી આવે છે. ‘એ દિવસ બહુ ખરાબ હતો મારા માટે ’ મારા માટે પણ.’
‘આઇ ડૉન્ટ કેર. બાય!’ અને હું બાઇક ચાલુ કરીને જતો રહું છું. શ્વેતા ઊભી ઊભી રડતી રહે છે. ને અંધારું ઉતરી આવે છે. ‘એ દિવસ બહુ ખરાબ હતો મારા માટે ’ મારા માટે પણ.’
Line 80: Line 79:
હા એ પણ છે.” દૃશ્યો બદલાતાં જાય છે, અમે અમારા સંબંધને જોઈએ છીએ – રિસામણાંમનામણાં, અબોલા, કોઈ એક બહારગામ જાય ત્યારે થતી બીજાની હાલત, એકબીજાની થઈ ગયેલી આદત…પણ જે શોધી રહ્યાં હતાં એ શું હતું?
હા એ પણ છે.” દૃશ્યો બદલાતાં જાય છે, અમે અમારા સંબંધને જોઈએ છીએ – રિસામણાંમનામણાં, અબોલા, કોઈ એક બહારગામ જાય ત્યારે થતી બીજાની હાલત, એકબીજાની થઈ ગયેલી આદત…પણ જે શોધી રહ્યાં હતાં એ શું હતું?

ત્યાં જ કાગડા ‘‘ક્રો ક્રા” શરૂ કરે છે, અમારી ઠીક ઉપર એ ઉડવા લાગે છે, ગોળ ગોળ , અને નદીમાં વમળ ઊઠે છે, લીલ વિખરાવા લાગે છે, વાદળો ગરજે છે, ધુળની ડમરી ઊડે છે, અમારી આસપાસનું બધું ગોળ ફરવા લાગે છે. શ્વેતા મારો હાથ પકડી લે છે,
ત્યાં જ કાગડા ‘‘ક્રો ક્રા” શરૂ કરે છે, અમારી ઠીક ઉપર એ ઉડવા લાગે છે, ગોળ ગોળ , અને નદીમાં વમળ ઊઠે છે, લીલ વિખરાવા લાગે છે, વાદળો ગરજે છે, ધૂળની ડમરી ઊડે છે, અમારી આસપાસનું બધું ગોળ ફરવા લાગે છે. શ્વેતા મારો હાથ પકડી લે છે,

અમારું માથું ચકરાય છે, ને અમે હવામાં ફંગોળાઈએ છીએ. આંખો બંધ થઈ જાય છે. ને થોડી ક્ષણો બાદ બધું થંભી જાય છે. અમે કોઈ જગા પર બેઠાં છીએ. હાથ હજી પકડેલો જ છે.
અમારું માથું ચકરાય છે, ને અમે હવામાં ફંગોળાઈએ છીએ. આંખો બંધ થઈ જાય છે. ને થોડી ક્ષણો બાદ બધું થંભી જાય છે. અમે કોઈ જગા પર બેઠાં છીએ. હાથ હજી પકડેલો જ છે.

આંખો ખોલતાં જ ખ્યાલ આવે છે કે આ તો અમારી કોલેજની કેન્ટીનપણ એક મિનિટ, આ બૉર્ડ તો જૂનું છે. ને કલર પણ જૂનો.
આંખો ખોલતાં જ ખ્યાલ આવે છે કે આ તો અમારી કોલેજની કેન્ટીન પણ એક મિનિટ, આ બૉર્ડ તો જૂનું છે. ને કલર પણ જૂનો.

લોકો તરફ જોઈએ છીએ, ને અમે ચોકીએ છીએ. ‘અરે, આ તો તું છે. ત્રણ વર્ષ પહેલાનો.’ ‘હા. ને જો, પેલી રહી તું. નાની લાગે છે.’ એ અમારી પહેલી મુલાકાતનો દિવસ. અમે અમને જોતાં જ રહીએ છીએ. હું આદિત્ય. આપણે જર્નાલિઝમમાં સાથે છીએ આઇ ગૅસ.’ ઓહ યેસ. હું શ્વેતા. તું ટેક્સ્ટબુક ક્યાંથી લાવ્યો..’

Line 112: Line 111:
અમે બંને હસી પડીએ છીએ. ‘થેંક્સ.’ ‘કેમ?’ ‘એ દિવસે પબ્લિક વચ્ચે મને ના નહિ પાડવા માટે.” ‘હું તો તું પૂછે એની રાહ જ જોઈ રહી હતી.” તે ને દૃશ્ય બદલાઈ જાય છે.
અમે બંને હસી પડીએ છીએ. ‘થેંક્સ.’ ‘કેમ?’ ‘એ દિવસે પબ્લિક વચ્ચે મને ના નહિ પાડવા માટે.” ‘હું તો તું પૂછે એની રાહ જ જોઈ રહી હતી.” તે ને દૃશ્ય બદલાઈ જાય છે.

અમે આવી ચડ્યા છીએ ગાર્ડનમાં. સાવ ઓછા લોકો છે. ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો છે.
અમે આવી ચડ્યાં છીએ ગાર્ડનમાં. સાવ ઓછા લોકો છે. ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો છે.

આ દિવસ તો… હું આંખ બંધ કરી દઉં છું. ઓકે?’ શ્વેતા શરમાઈને કહે છે.
આ દિવસ તો… હું આંખ બંધ કરી દઉં છું. ઓકે?’ શ્વેતા શરમાઈને કહે છે.

હું તો ખુલ્લી જ રાખીશ.’ કહેતાં હું દોઢ વર્ષ પહેલાંનાં એ દૃશ્યને આંખો ફાડીને જોતો રહું છું. મારું માથું શ્વેતાના ખોળામાં છે, હું આડો પડેલો છું. ધીરેથી હું હાથ લંબાવીને એનું મુખ પકડું છું અને એના હોઠ મારા હોઠ પર ચંપાઈ જાય છે…
હું તો ખુલ્લી જ રાખીશ.’ કહેતાં હું દોઢ વર્ષ પહેલાંના એ દૃશ્યને આંખો ફાડીને જોતો રહું છું. મારું માથું શ્વેતાના ખોળામાં છે, હું આડો પડેલો છું. ધીરેથી હું હાથ લંબાવીને એનું મુખ પકડું છું અને એના હોઠ મારા હોઠ પર ચંપાઈ જાય છે…

કાગડા ફરી ઉડે છે, ને અમારી આસપાસ અંધારું છે. કોઈ મલ્ટીપ્લેક્સમાં છીએ અમે.
કાગડા ફરી ઉડે છે, ને અમારી આસપાસ અંધારું છે. કોઈ મલ્ટીપ્લેક્સમાં છીએ અમે.
Line 128: Line 127:
અમે પાછા રીવરફ્રન્ટ પર, જ્યાં બેઠાં હતાં એ જ જગ્યાએ આવી પડીએ છીએ. માથું ચકરાય છે.
અમે પાછા રીવરફ્રન્ટ પર, જ્યાં બેઠાં હતાં એ જ જગ્યાએ આવી પડીએ છીએ. માથું ચકરાય છે.

આજુબાજુ બધું એમનું એમ જ છે. શ્વેતા મારો હાથ છોડી દે છે. હું સ્થિર પાણીને તાક્યા કરું છું . એ નદીમાંની લીલને જોયા કરે છે.
આજુબાજુ બધું એમનું એમ જ છે. શ્વેતા મારો હાથ છોડી દે છે. હું સ્થિર પાણીને તાક્યા કરું છું. એ નદીમાંની લીલને જોયા કરે છે.

હું પણ શોધું છું કશુંક, જાણે હવાને પકડવા મથું છું, કશુંક એ પણ શોધે છે, જાણે ક્ષિતિજને આંબવા મથે છે.
હું પણ શોધું છું કશુંક, જાણે હવાને પકડવા મથું છું, કશુંક એ પણ શોધે છે, જાણે ક્ષિતિજને આંબવા મથે છે.
17,602

edits