ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/તેજ, ગતિ અને ધ્વનિ: Difference between revisions

added photo
No edit summary
(added photo)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''તેજ, ગતિ અને ધ્વનિ'''}}
{{SetTitle}}
----
 
{{Heading|જયંત ખત્રી}}
 
[[File:Jayant Khatri 24.png|300px|center]]
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
{{Heading|તેજ, ગતિ અને ધ્વનિ| જયંત ખત્રી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઊગતા સૂર્યનાં કિરણોએ લીમડાની ટોચ પર સોનાનો કળશ ચડાવ્યો હતો અને ઝાકળનું ધુમ્મસ વીખરાવા માંડ્યું હતું. લીમડાના થડ આગળથી ચાલી જતી કેડી પર પ્રસાદજી થંભી ગયા. એમની બાજ જેવી ચકોર આંખોએ કસ્તૂરને જોઈ લીધી. એ એક વાર તો લીમડાના થડને ઓથે લપાઈ, પછી દોડીને ભાગી જવા લાગી, ત્યાં પ્રસાદજીએ બૂમ પાડી : ‘એ છોડી, ઊભી રહે!’

Line 318: Line 325:
કસ્તૂરે એમ જ સ્થિર પડી રહેતાં સંતોષથી આંખ મીંચી. ચારે દિશાથી તેજ, ગતિ અને ધ્વનિ એને આવરી લેતાં – આલિંગન આપતાં એણે અનુભવ્યાં. એના હોઠ ધીમે ધીમે સ્મિતમાં ખૂલવા લાગ્યા! આ જીવન હરેક પળે જીવવાલાયક હતું!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંતી દલાલ/ટપુભાઈ રાતડિયા|ટપુભાઈ રાતડિયા]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/લોહીનું ટીપું|લોહીનું ટીપું]]
}}