ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/બાંશી નામની એક છોકરી: Difference between revisions

added photo
No edit summary
(added photo)
 
(3 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{Center|'''બાંશી નામની એક છોકરી'''}}
{{SetTitle}}
----
{{Heading|મધુ રાય}}
 
[[File:Madhu Ray 32.png|300px|center]]
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|બાંશી નામની એક છોકરી | મધુ રાય}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘યહ મેરી ઇજ્જતકા સવાલ હૈ…’ હિંદી પિક્ચરનો ડાયલૉગ ચાલતો હતો. અતુલભાઈ વિલેનની ઍક્ટિંગની પ્રશંસા, ગાળો બોલી બોલીને, કરી મને એક કોણી મારી પાછા જોવામાં તલ્લીન થઈ ગયા હતા.
‘યહ મેરી ઇજ્જતકા સવાલ હૈ…’ હિંદી પિક્ચરનો ડાયલૉગ ચાલતો હતો. અતુલભાઈ વિલેનની ઍક્ટિંગની પ્રશંસા, ગાળો બોલી બોલીને, કરી મને એક કોણી મારી પાછા જોવામાં તલ્લીન થઈ ગયા હતા.
Line 256: Line 261:
‘અમારાં બે જુદાં જગત હતાં – બે અલગ વર્તુળો હતાં – બંનેની સરકમ્ફરન્સ એક જ બિંદુ ઉપર અડતી – અને એ અમારી યુનિવર્સિટી કૉલેજ ઑફ સાયન્સ.’ આવું કંઈક હું મૂકેશને કહીશ – દર વર્ષે મૂકેશ અહીં વૅકેશનોમાં આવશે – અમે રેડ રોડ ઉપરની પાળી ઉપર દૂધિયા અજવાળામાં બેસીશું – સર્‌રિયાલિઝમ મેરેલિટી, આસ્તિકવાદ… વિશે વાતો કરીશું – આવતીજતી ટૅક્સીઓમાંની લીલાઓ જોઈશું – મોનોટોની બ્રેક કરવાના બહાને સિગરેટો પીશું…

અતુલભાઈ ગાળાગાળી ચાલુ રાખશે, ધબ્બા મારવા ચાલુ રાખશે, અડધો ડઝન વખત પિક્ચર જોવા ચાલુ રાખશે, આગ્રહ કરી કોઈ વખત ફરીથી સન્ડે-નાઇટની કોઈ હિન્દી પિક્ચરની ટિકિટો લાવશે, કોણીઓ મારશે…
અતુલભાઈ ગાળાગાળી ચાલુ રાખશે, ધબ્બા મારવા ચાલુ રાખશે, અડધો ડઝન વખત પિક્ચર જોવાં ચાલુ રાખશે, આગ્રહ કરી કોઈ વખત ફરીથી સન્ડે-નાઇટની કોઈ હિન્દી પિક્ચરની ટિકિટો લાવશે, કોણીઓ મારશે…

હિન્દી પિક્ચરની ચીલાચાલુ હીરોઇન ગાશે, હું આંખો ચોળીશ. અને સંભવ છે, કદાચ, કદાચ, એવી કંટાળાની કોઈ ઉદાસ ક્ષણે, મને અનાયાસે યાદ આવી જાય:
હિન્દી પિક્ચરની ચીલાચાલુ હીરોઇન ગાશે, હું આંખો ચોળીશ. અને સંભવ છે, કદાચ, કદાચ, એવી કંટાળાની કોઈ ઉદાસ ક્ષણે, મને અનાયાસે યાદ આવી જાય:
Line 262: Line 267:
…બાંશી નામની એક છોકરી.
…બાંશી નામની એક છોકરી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચંદ્રકાન્ત બક્ષી/એક સાંજની મુલાકાત|એક સાંજની મુલાકાત]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/ધારો કે –|ધારો કે –]]
}}