ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિશોર જાદવ/કાગ-કન્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''કાગ-કન્યા'''}}
{{SetTitle}}
----
{{Heading|કિશોર જાદવ}}
 
[[File:Kishore Jadhav 30.png|300px|center]]
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|કાગ-કન્યા | કિશોર જાદવ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આખરે થાકીને, અમી ગુસ્સામાં અને કંઈક દુઃખમાં સ્ટેશનેથી પાછી ફરી. બાએ પ્રેમલના સમાચાર પૂછ્યા. પણ એનો ઉત્તર વાળ્યા વિના એ સીધી જ અંદરના ખંડમાં ગઈ. પ્રેમલ પર કાગળ લખીને ચોળીમાં દબાવ્યો. બાની પૂજાવેળા થઈ ગઈ હતી. પૂજાની સામગ્રી ગોઠવવાનું બા કહે તે પહેલાં કાગળને રવાના કરવો જોઈએ. વિચારીને, એ ઉતાવળે પગલે બહાર નીકળી ગઈ. ને બા કંઈક અસ્પષ્ટ ગણગણ્યાં. છેલ્લે, એમનો ઘાંટો સંભળાયો : ‘ઘીની વાટ ખૂટી જવા આવી છે. જાય છે તો બજારમાંથી…’

Line 82: Line 87:
પ્રથમ તો છાયાએ ચકિત નજરે એના પ્રતિ જોયું. ક્ષણાર્ધમાં એકબીજાને કળી ગયાં હોય એમ હાથમાં હાથ ભિડાવીને, દૂરના અડાબીડ અંધકારમાં બન્ને અદૃશ્ય થઈ ગયાં.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહનભાઈ પટેલ/બ્લાઇન્ડ વર્મ|બ્લાઇન્ડ વર્મ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિશોર જાદવ/વિસ્મૃત|વિસ્મૃત]]
}}