12,413
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ચોતરફ ફેલાયેલાં હતાં ગગનચુંબી મકાનો. ક્યાંક તો આ વિશાળ ઇમારત...") |
No edit summary |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઇલા આરબ મહેતા}} | |||
[[File:Ila Arab Mehta 22.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|પરીકથા | ઇલા આરબ મહેતા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ચોતરફ ફેલાયેલાં હતાં ગગનચુંબી મકાનો. ક્યાંક તો આ વિશાળ ઇમારતો એકબીજા સાથે જોડાઈ માઈલો લગી વિસ્તરી હતી. તેમની છતો પર હેલિપેડો હતાં. જોકે એ સાથે એવી પણ સગવડ હતી કે મોટા ભાગના રહેવાસીઓને કામ માટે બહાર જવું પડતું ન હતું. તેઓની વિશાળ હાઈટેક આવાસ યોજનામાં જ તેઓ કામ કરતા હતા. ખરીદી, પૈસાની લેવડદેવડ, ડૉક્ટરી તપાસ, બૅન્કિંગ તો બધું કમ્પ્યૂટર અને વીડિયો કૉન્ફરન્સ દ્વારા પતતું હતું. રસ્તા પર ટ્રાફિકની ભીડની સમસ્યા નિવારવા સરકાર અંગત હેલિકૉપ્ટરો તથા નાની વિમાનિકાઓ વાપરવા લોકોને પ્રોત્સાહન આપતી હતી. જોકે તે માટે આકાશમાર્ગે થતા અકસ્માતો નિવારવા ઠેર ઠેર સ્કાય સ્ટેશનો તથા કન્ટ્રોલ રૂમ્સ બનાવવા સરકારને ખર્ચાળ આયોજન કરવું પડ્યું હતું. | ચોતરફ ફેલાયેલાં હતાં ગગનચુંબી મકાનો. ક્યાંક તો આ વિશાળ ઇમારતો એકબીજા સાથે જોડાઈ માઈલો લગી વિસ્તરી હતી. તેમની છતો પર હેલિપેડો હતાં. જોકે એ સાથે એવી પણ સગવડ હતી કે મોટા ભાગના રહેવાસીઓને કામ માટે બહાર જવું પડતું ન હતું. તેઓની વિશાળ હાઈટેક આવાસ યોજનામાં જ તેઓ કામ કરતા હતા. ખરીદી, પૈસાની લેવડદેવડ, ડૉક્ટરી તપાસ, બૅન્કિંગ તો બધું કમ્પ્યૂટર અને વીડિયો કૉન્ફરન્સ દ્વારા પતતું હતું. રસ્તા પર ટ્રાફિકની ભીડની સમસ્યા નિવારવા સરકાર અંગત હેલિકૉપ્ટરો તથા નાની વિમાનિકાઓ વાપરવા લોકોને પ્રોત્સાહન આપતી હતી. જોકે તે માટે આકાશમાર્ગે થતા અકસ્માતો નિવારવા ઠેર ઠેર સ્કાય સ્ટેશનો તથા કન્ટ્રોલ રૂમ્સ બનાવવા સરકારને ખર્ચાળ આયોજન કરવું પડ્યું હતું. | ||
Line 200: | Line 207: | ||
ટેઇક ઑફ કરતાં એક નાના વિમાનમાં બેસી તે સરહદ ભણી રવાના થયો. | ટેઇક ઑફ કરતાં એક નાના વિમાનમાં બેસી તે સરહદ ભણી રવાના થયો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પુરુરાજ જોશી/છત્રી|છત્રી]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઇલા આરબ મહેતા/પાંખ|પાંખ]] | |||
}} |