ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હરીશ મંગલમ્/દાયણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''દાયણ'''}}
{{SetTitle}}
----
{{Heading| હરીશ મંગલમ્}}
 
[[File:Harish Mangalam 18.png|300px|center]]
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
{{Heading|દાયણ | હરીશ મંગલમ્}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાબરમતીની આજુબાજુનાં કોતરોની ધાર પર ઊગેલાં વનરાઉ વૃક્ષોની લીલાશ આંખોને ભરી દેતી. લાલઘૂમ સૂરજ ઉગમણે ઊગી ચૂક્યો હતો. બસ, જોયા જ કરીએ, જોયા જ કરીએ. એ બાજુથી ગામ ભણી નજર કરતાં હૈયું હરખાતું. આખી સૃષ્ટિની નિઃશબ્દ શાંતિ પથરાયેલી છે. આંબેડકરવાસમાંથી એકેક-બબ્બે, ત્રણ-ત્રણ તો વળી દસ-બારના ટોળામાં લોકો ખેતમજૂરીએ જઈ રહ્યાં હતાં, બાકી વધતાં નિશાળિયાં અને ઘરડાંબુઢ્ઢાં, આખો વાસ સૂમસામ ભાસતો.

Line 71: Line 77:
{{Right|''(‘ગુજરાતી દલિત વાર્તા’માંથી)''}}
{{Right|''(‘ગુજરાતી દલિત વાર્તા’માંથી)''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/દલપત ચૌહાણ/ગંગામા|ગંગામા]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હરીશ મંગલમ્/ઉટાંટિયો|ઉટાંટિયો]]
}}

Navigation menu