31,426
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(added photo) |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|પ્રવીણસિંહ ચાવડા}} | |||
[[File:Pravinsinh Chawda.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|ચાકરી | પ્રવીણસિંહ ચાવડા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તાલીમ પૂરી કર્યા પછી મિહિરને પહેલી નોકરી દૂર ખૂણામાં ડુંગરો વચ્ચે આવેલા એક નાના ગામમાં મળી. એક પેટી અને બિસ્તરો લઈને મીટરગેજ લાઈનના નાના સ્ટેશને ઉતર્યો ત્યારે ચટાપટાવાળો લેંઘો અને માથે લુંગી જેવું કપડું વીંટેલો એક માણસ હાજર હતો. સલામ કરીને એણે સામાન ઉપાડ્યો અને આગળ ચાલતાં પોતાની ઓળખાણ આપી. ‘મારું નામ ઉસ્માન.’ | તાલીમ પૂરી કર્યા પછી મિહિરને પહેલી નોકરી દૂર ખૂણામાં ડુંગરો વચ્ચે આવેલા એક નાના ગામમાં મળી. એક પેટી અને બિસ્તરો લઈને મીટરગેજ લાઈનના નાના સ્ટેશને ઉતર્યો ત્યારે ચટાપટાવાળો લેંઘો અને માથે લુંગી જેવું કપડું વીંટેલો એક માણસ હાજર હતો. સલામ કરીને એણે સામાન ઉપાડ્યો અને આગળ ચાલતાં પોતાની ઓળખાણ આપી. ‘મારું નામ ઉસ્માન.’ | ||
| Line 126: | Line 131: | ||
ત્યાં ટ્રેન ઊપડી. | ત્યાં ટ્રેન ઊપડી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કેશુભાઈ દેસાઈ/ઉપેક્ષિતા|ઉપેક્ષિતા]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણસિંહ ચાવડા/લેણિયાત|લેણિયાત]] | |||
}} | |||