પ્રતિસાદ/આઈન્સ્ટાઈન અને ધાર્મિકતા: Difference between revisions
+1 |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify| | {{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify| | ||
{{gap}}વિજ્ઞાન અને બધા નૈતિક અને આધ્યાત્મિક યત્નોનું અંતિમ ધ્યેય સરખું જ છે. કોઈ તફાવત નથી. હું કોણ છું? – નચિકેતા કઠોપનિષદમાં પૂછે છે. હું કોણ છું એ પ્રશ્નના બારીક પૃથક્કરણથી સમજાય છે કે એ પ્રશ્ન સત્નું રહેઠાણ ક્યાં એ પ્રશ્ન કરતાં જુદો નથી. સત્ અવકાશ અને સમયમાં રહેલું છે કે અવકાશ અને સમયની બહાર છે?}} | {{gap}}વિજ્ઞાન અને બધા નૈતિક અને આધ્યાત્મિક યત્નોનું અંતિમ ધ્યેય સરખું જ છે. કોઈ તફાવત નથી. હું કોણ છું? – નચિકેતા કઠોપનિષદમાં પૂછે છે. હું કોણ છું એ પ્રશ્નના બારીક પૃથક્કરણથી સમજાય છે કે એ પ્રશ્ન સત્નું રહેઠાણ ક્યાં એ પ્રશ્ન કરતાં જુદો નથી. સત્ અવકાશ અને સમયમાં રહેલું છે કે અવકાશ અને સમયની બહાર છે?}} | ||
| Line 41: | Line 41: | ||
{{right|તા. ૨૦-૧૧-૯૧}} | {{right|તા. ૨૦-૧૧-૯૧}} | ||
<br> | |||
‘અંકુર’ : નાગજી પટેલ | ‘અંકુર’ : નાગજી પટેલ | ||