કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૧. વસંતપંચમી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 15:54, 13 September 2023


૧. વસંતપંચમી

આજે ભરભર શિયાળાના
પીળા રણમાં
ઝંખું છું
ગુલમોરની ઝૂમતી જ્વાળાનો સ્પર્શ.
પછી,
હું ખુદ વસંતપંચમી.
(વિદેશિની, પુનર્મુદ્રણ, ૨૦૧૭ પૃ. ૧૧)