કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૧. વસંતપંચમી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 10: Line 10:
પછી,  
પછી,  
હું ખુદ વસંતપંચમી.
હું ખુદ વસંતપંચમી.
{{gap|4em}}<small>(વિદેશિની, પુનર્મુદ્રણ, ૨૦૧૭ પૃ. ૧૧)</small></poem>}}
{{gap|8em}}<small>(વિદેશિની, પુનર્મુદ્રણ, ૨૦૧૭ પૃ. ૧૧)</small></poem>}}





Latest revision as of 16:01, 13 September 2023


૧. વસંતપંચમી

આજે ભરભર શિયાળાના
પીળા રણમાં
ઝંખું છું
ગુલમોરની ઝૂમતી જ્વાળાનો સ્પર્શ.
પછી,
હું ખુદ વસંતપંચમી.
(વિદેશિની, પુનર્મુદ્રણ, ૨૦૧૭ પૃ. ૧૧)