કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪૮. પાંદડાં...: Difference between revisions
Jump to navigation
Jump to search
૪૮. પાંદડાં...
(+1) |
(No difference)
|
Revision as of 02:34, 14 September 2023
પાંદડાં
ખડખડ હસે
ઉનાળે
ખરખર ખરે
પાનખરે
(દ્વિદેશિની, પૃ. ૨૭૧)