825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ધડાકા | રાજેશ વણકર}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પાડાં-વાછરડાંનો ભાંભરવાનો અવાજ, દોડતી ભેંસો-ઢોરાં ને વારવાનો અવાજ, નાથે ચારના ભારાના વજન નીચેથી પોતાનાં ઘરનાંને સામે આવવા બૂમો પાડતી સ્ત્રીઓનો અવાજ, હળ-લાકડાંને છોડવાનો ને હાંકવાનો અવાજ વગેરે એકસામટું એના પર ઠલવાતાં એની બંધ આંખોમાંથી પસાર થઈ રહેલાં ચિત્રો અટક્યાં… ટૂકડો ટૂકડો થઈ ગયાં. અને એ ખાટલામાં બેઠો થયો. થોડી વાર એમ જ બેસી રહ્યો. આંખો ખોલી. પછી ઊભો થઈને ઘરમાં ગયો. પાણિયારેથી લોટો ભરીને પાણી લીધું. એકાદ-બે ઘૂંટ ભરીને વાડામાં ઢોળી દીધું, પછી દૂર-દૂર દેખાતા મહી નદીના દૃશ્યને થોડી વાર તાકી રહ્યો. | પાડાં-વાછરડાંનો ભાંભરવાનો અવાજ, દોડતી ભેંસો-ઢોરાં ને વારવાનો અવાજ, નાથે ચારના ભારાના વજન નીચેથી પોતાનાં ઘરનાંને સામે આવવા બૂમો પાડતી સ્ત્રીઓનો અવાજ, હળ-લાકડાંને છોડવાનો ને હાંકવાનો અવાજ વગેરે એકસામટું એના પર ઠલવાતાં એની બંધ આંખોમાંથી પસાર થઈ રહેલાં ચિત્રો અટક્યાં… ટૂકડો ટૂકડો થઈ ગયાં. અને એ ખાટલામાં બેઠો થયો. થોડી વાર એમ જ બેસી રહ્યો. આંખો ખોલી. પછી ઊભો થઈને ઘરમાં ગયો. પાણિયારેથી લોટો ભરીને પાણી લીધું. એકાદ-બે ઘૂંટ ભરીને વાડામાં ઢોળી દીધું, પછી દૂર-દૂર દેખાતા મહી નદીના દૃશ્યને થોડી વાર તાકી રહ્યો. |