બારી બહાર/૧. માગણી: Difference between revisions
Jump to navigation
Jump to search
૧. માગણી
(Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''૧. માગણી'''</big></big></center> {{Block center|<poem>આવે ત્યારે દઈ નવ શકું અંતરે જે ભર્યું તે, જાયે ત્યારે સહી નવ શકું અંતરે જે રહ્યું તે: દેવાનું હું દઈશ સમજી, એમ માની લઈ ને, –માગું છું કે–નવ નીરખ...") |
(No difference)
|
Revision as of 01:27, 18 September 2023
આવે ત્યારે દઈ નવ શકું અંતરે જે ભર્યું તે,
જાયે ત્યારે સહી નવ શકું અંતરે જે રહ્યું તે:
દેવાનું હું દઈશ સમજી, એમ માની લઈ ને,
–માગું છું કે–નવ નીરખતો રાહ નિષ્ઠુર થૈને :
લૂંટી લેજે પણ સકલ જે મૌન કેરા કમાડે
વાસી રાખ્યું : મુજ પ્રબળ ઈચ્છા નહીં જાણતો એ ?