કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૬. મીણબત્તી: Difference between revisions
Jump to navigation
Jump to search
૬. મીણબત્તી
(+1) |
(+1) |
||
Line 19: | Line 19: | ||
<small>૧૬-૨-’૫૫</small> | <small>૧૬-૨-’૫૫</small> | ||
{{gap|8em}}<small>(કોડિયાં, પૃ. ૨૭)</small></poem>}} | {{gap|8em}}<small>(કોડિયાં, પૃ. ૨૭)</small></poem>}} | ||
<br> | <br> |
Latest revision as of 15:15, 20 September 2023
ક્યા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.
ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠ કપાળ.
એણે નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ.
૧૬-૨-’૫૫
(કોડિયાં, પૃ. ૨૭)