ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રાગજી ભામ્ભી/ફરી પાછા પૃથ્વી પર: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''ફરી પાછા પૃથ્વી પર'''}}
{{SetTitle}}
----
{{Heading|ફરી પાછા પૃથ્વી પર | પ્રાગજી ભામ્ભી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લોકલ બસના અકસ્માતમાં કોદર કન્ડક્ટરનું અવસાન થયું. પિંજર પડી રહ્યું ને હંસલો એકલો જ ચાલવા માંડ્યો. દોડવા લાગ્યો. ઊંચે ને ઊંચે, સીધી રેખામાં કોદર ગતિ કરી રહ્યો. ક્ષણમાં તો ગતિ તેજ બની ગઈ. અશરીર કોદર, વાયુરૂપ કોદર તીરની જેમ આકાશમાં સરતો હતો. એણે અનુભવ્યું કે પોતે એકલો નહોતો. એની બંને બાજુ ધુમાડાના લીરારૂપ બે વ્યક્તિ જરાયે છેટું પાડ્યા વગર એકદમ સાથે ને સાથે આકાશમાર્ગે સરતી હતી. ગતિ તીર જેવી પણ અવાજ બિલકુલ નહિ. ઊંચા ઊંચા ડુંગરા પસાર થયા. કેટલાંયે વાદળ વીંધ્યાં. ત્યારે જતાં એક મોટા રાજમહેલ જેવી ઇમારતના તોતિંગ દરવાજા પાસે આવીને ગતિ અટકી અને એક અચરજ બન્યું. વાયુરૂપ કોદર જાણે સાચુકલો કોદર બની ગયો. એ જ ખાખી પોશાક, કન્ડક્ટરનો જ લેબાસ. નાક-નકશો તો દર્પણ વગર કઈ રીતે જુએ? પરંતુ હાથ જોયા. પગ જોયા. ખિસ્સાં જોયાં. માથાના વાળમાં આંગળાં ફેરવી જોયા. ગાલે હથેળી અડાડી જોઈ. કોદરને લાગ્યું કે આમ તો તે પોતે જ હતો. જીવતાં પૃથ્વી પર હતો તેવો. છતાં કાંઈક ફરક પણ મહેસૂસ થતો હતો. એવો ફરક, જેનું નામ ન પાડી શકાય પેલા બે લીરાયે સાથોસાથ મનુષ્ય જેવા રૂપમાં દેખાયા. કાળાં કપડાં, આંખોમાં સુરમો ખેતરના રખા હોય છે તેવા. ફક્ત મૂછો નહિ. નજર વેધક. અમાનુષી. આંખમાં આંખ ન પરોવી શકાય. કોદર સમજી ગયો. એ યમદૂત હતા.
<center>૧</center>
લોકલ બસના અકસ્માતમાં કોદર કન્ડક્ટરનું અવસાન થયું. પિંજર પડી રહ્યું ને હંસલો એકલો જ ચાલવા માંડ્યો. દોડવા લાગ્યો. ઊંચે ને ઊંચે, સીધી રેખામાં કોદર ગતિ કરી રહ્યો. ક્ષણમાં તો ગતિ તેજ બની ગઈ. અશરીર કોદર, વાયુરૂપ કોદર તીરની જેમ આકાશમાં સરતો હતો. એણે અનુભવ્યું કે પોતે એકલો નહોતો. એની બંને બાજુ ધુમાડાના લીરારૂપ બે વ્યક્તિ જરાયે છેટું પાડ્યા વગર એકદમ સાથે ને સાથે આકાશમાર્ગે સરતી હતી. ગતિ તીર જેવી પણ અવાજ બિલકુલ નહિ. ઊંચા ઊંચા ડુંગરા પસાર થયા. કેટલાંયે વાદળ વીંધ્યાં. ત્યારે જતાં એક મોટા રાજમહેલ જેવી ઇમારતના તોતિંગ દરવાજા પાસે આવીને ગતિ અટકી અને એક અચરજ બન્યું. વાયુરૂપ કોદર જાણે સાચુકલો કોદર બની ગયો. એ જ ખાખી પોશાક, કન્ડક્ટરનો જ લેબાસ. નાક-નકશો તો દર્પણ વગર કઈ રીતે જુએ? પરંતુ હાથ જોયા. પગ જોયા. ખિસ્સાં જોયાં. માથાના વાળમાં આંગળાં ફેરવી જોયાં. ગાલે હથેળી અડાડી જોઈ. કોદરને લાગ્યું કે આમ તો તે પોતે જ હતો. જીવતાં પૃથ્વી પર હતો તેવો. છતાં કાંઈક ફરક પણ મહેસૂસ થતો હતો. એવો ફરક, જેનું નામ ન પાડી શકાય પેલા બે લીરાયે સાથોસાથ મનુષ્ય જેવા રૂપમાં દેખાયા. કાળાં કપડાં, આંખોમાં સુરમો ખેતરના રખા હોય છે તેવા. ફક્ત મૂછો નહિ. નજર વેધક. અમાનુષી. આંખમાં આંખ ન પરોવી શકાય. કોદર સમજી ગયો. એ યમદૂત હતા.

ઇમારતનો દરવાજો ખૂલ્યો. જરા સરખો અવાજ ન થયો. ચૂપચાપ ત્રણે અંદર પ્રવેશ્યા. બીજો દરવાજો આવ્યો. તે પણ એની મેળે વગર અવાજે ખૂલ્યો. અને શું શોભા! કોદર તો ચકિત બની જોઈ જ રહ્યો. સોનાની ભીંતો ને સોનાના થંભ. સોનાની હાંડીઓ ને સોનાનાં ઝુમ્મર. સોનાનું સિંહાસન ને સોનાનો બાજઠ. ઓરડામાં સોનેરી પ્રકાશ ઝગારા મારતો હતો. કોઈ અનેરી શાન્તિ હતી.

Line 28: Line 29:
કોદરને આનંદ થયો. પણ પોતાને સ્વર્ગ મળ્યું તે વાત હજી પચાવી શક્યો નહિ. જાણે સીધી જ અધિકારી તરીકે નિમણૂક મળી ગઈ હતી. નર્ક પછી સ્વર્ગ મળ્યું હોત તો બઢતી જેવું લાગત. નર્કનો અનુભવ થાત. જોકે અહીં દલીલ કે અપીલને સ્થાન નહોતું. અહીં તો અફર નિર્ણય. સ્વર્ગ એટલે સ્વર્ગ ને નર્ક એટલે નર્ક.

<center></center>
સ્વર્ગમાં સઘળાં આવાસો સોનાનાં હતાં. પૃથ્વીના જેવું સોનું નહિ. જુદી જ ભાતનું સોનું. જુદો જ ચળકાટ. ઊંચા ને પહોળા ઓરડા. તળિયુંય સોને મઢેલું.
સ્વર્ગમાં સઘળાં આવાસો સોનાનાં હતાં. પૃથ્વીના જેવું સોનું નહિ. જુદી જ ભાતનું સોનું. જુદો જ ચળકાટ. ઊંચા ને પહોળા ઓરડા. તળિયુંય સોને મઢેલું.

Line 43: Line 44:
નર્ક પાપીઓને ભયંકર સજા-યાતનાઓ આપવા માટેનું સ્થાન છે. પાપી નર્કમાં પ્રવેશે પછી શાશ્વત નર્ક જ એની નિયતિ. પુણ્યશાળીઓ નર્કને કદી જોઈ ન શકે. સૌથી ઉપર સ્વર્ગ છે. સૌથી નીચે નર્ક. વચ્ચે સહસ્ર જોજનોનું અંતર છે. બેની વચ્ચે અવરજવરનો માર્ગ જ નથી. ઉપાય નથી. માત્ર નારદ મંત્રબળે નર્કમાં જઈ આવી શકે. નર્કવાસીઓ એમને જોઈ ન શકે. પરંતુ દેવર્ષિ સમગ્ર નર્કને નિહાળી શકે. આવશ્યકતા હોય તો ત્યાં કોઈની સામે પ્રગટ પણ થાય. સર્વ લોકમાં સર્વ વિશે જાણવાનો દેવર્ષિ નારદને અધિકાર છે.

નર્કના રહેવાસો પૃથ્વી પરની ઝૂંપડપટ્ટીથીયે બદતર. અતિ સંકડાશમાં રહેવાનું ને ભયંકર સહેવાનું. અવિરત, અનારામ, કઠોર પરિશ્રમ. સર્વ પરસેવે રેબઝેબ. પરસેવો નર્કમાં હોય છે તેથી સ્વર્ગમાં હોતો નથી. સ્વર્ગમાં ભોગ. નર્કમાં રોગ. નિવૃત્તિ સ્વર્ગમાં છે તેતી નર્કમાં નથી. નર્કવાસીઓને અધિક યાતના, અતિ ત્રાસ, સતત ને અનન્ત. સ્વર્ગમાં અવનતિ નહિ. નર્કમાં ઉન્નતિ નહિ. પૃથ્વીમાં તો પાપી માણસ પસ્તાવારૂપી પવિત્ર ઝરણામાં ડૂબકી દઈને પુણ્યશાળી બની શકે છે. નર્કવાસી પાપીને એ તક નથી. આ સ્થિતિમાં પરિવર્તન થવું જોઈએ તેમ તો સ્વયં દેવર્ષિ પણ માને છે. પણ અમરો માટે તે અશક્ય છે. સ્વર્ગ શાશ્વત છે. ઇન્દ્રાસન શાશ્વત છે. દેવાધિદેવ ઇન્દ્ર શાશ્વત છે. ઉપાય તો છે પણ તે માનવી જ કરી શકે. પૃથ્વીવાસી માનવી મહાતપ દ્વારા ઇન્દ્રાસનનો અધિકારી બની જ શકે. જોકે આજ પર્યંત તો ઇન્દ્રાસન પર ઇન્દ્ર જ છે. તેમ છતાં માનવીનું તપ ઇન્દ્રને હરાવે તો કઠિન ખરું પણ અશક્ય નથી.
નર્કના રહેવાસો પૃથ્વી પરની ઝૂંપડપટ્ટીથીયે બદતર. અતિ સંકડાશમાં રહેવાનું ને ભયંકર સહેવાનું. અવિરત, અનારામ, કઠોર પરિશ્રમ. સર્વ પરસેવે રેબઝેબ. પરસેવો નર્કમાં હોય છે તેથી સ્વર્ગમાં હોતો નથી. સ્વર્ગમાં ભોગ. નર્કમાં રોગ. નિવૃત્તિ સ્વર્ગમાં છે તેવી નર્કમાં નથી. નર્કવાસીઓને અધિક યાતના, અતિ ત્રાસ, સતત ને અનન્ત. સ્વર્ગમાં અવનતિ નહિ. નર્કમાં ઉન્નતિ નહિ. પૃથ્વીમાં તો પાપી માણસ પસ્તાવારૂપી પવિત્ર ઝરણામાં ડૂબકી દઈને પુણ્યશાળી બની શકે છે. નર્કવાસી પાપીને એ તક નથી. આ સ્થિતિમાં પરિવર્તન થવું જોઈએ તેમ તો સ્વયં દેવર્ષિ પણ માને છે. પણ અમરો માટે તે અશક્ય છે. સ્વર્ગ શાશ્વત છે. ઇન્દ્રાસન શાશ્વત છે. દેવાધિદેવ ઇન્દ્ર શાશ્વત છે. ઉપાય તો છે પણ તે માનવી જ કરી શકે. પૃથ્વીવાસી માનવી મહાતપ દ્વારા ઇન્દ્રાસનનો અધિકારી બની જ શકે. જોકે આજ પર્યંત તો ઇન્દ્રાસન પર ઇન્દ્ર જ છે. તેમ છતાં માનવીનું તપ ઇન્દ્રને હરાવે તો કઠિન ખરું પણ અશક્ય નથી.

કોદરને સમજાયું કે સ્વર્ગ કે નર્કનો આધાર જ પૃથ્વી છે. પૃથ્વીનું મહત્ત્વ એટલા માટે છે કે એમાં મહેનત દ્વારા જાદુ સર્જનારો માનવી વસે છે. સર્વ લોકમાં પૃથ્વીલોક ન્યારો છે.
કોદરને સમજાયું કે સ્વર્ગ કે નર્કનો આધાર જ પૃથ્વી છે. પૃથ્વીનું મહત્ત્વ એટલા માટે છે કે એમાં મહેનત દ્વારા જાદુ સર્જનારો માનવી વસે છે. સર્વ લોકમાં પૃથ્વીલોક ન્યારો છે.
Line 49: Line 50:
કોદરને પૃથ્વી પર અનુભવેલું બધું જ યાદ હતું. સ્વર્ગમાં આવ્યા પછી એક ફેર પડ્યો હતો. વ્યક્તિગત રાગદ્વેષ, મોહ-મમતા બિલકુલ રહ્યાં નહોતાં. પત્ની, સંતાનો, ભાઈઓ સહિત સકલ પરિવાર યાદ હતો. પણ તેની યાદ સતાવતી નહોતી. લગાવ હતો પૃથ્વીલોકનાં સમસ્ત માનવીઓ માટે. પૃથ્વીલોકનો લગાવ હતો. તેથી તો સ્વર્ગનું સુખ સુખ લાગ્યું નહિ. આવ્યો ત્યારે તો સ્વર્ગ ભવ્ય લાગ્યું હતું. સામાન્ય માણસ વિધાનસભાની ચૂંટણીમાં જીતીને પ્રધાન બન્યા પછી પ્રધાનના બંગલામાં રહેવા જાય ત્યારે જુદા જ લોકમાં આવી ચડ્યો હોય તેવું અનુભવે છે. સ્વર્ગમાં આવીને કોદરને કંઈક આવો જ અનુભવ થયો હતો. પરંતુ પ્રધાન બન્યા બાદ સામાન્ય માણસ સરકારી સુખ-સાહ્યબીથી ટેવાઈ જાય છે. બલકે એને એનો ચસકો લાગે છે. કોદરની બાબતમાં એવું ન બન્યું. સ્વર્ગનો અનુભવ થતો ગયો તેમ તેમ પૃથ્વીની યાદ વધુ ને વધુ સતાવવા લાગી. સ્વર્ગ જોયા પછી નર્ક જોવાની ઇચ્છા જાગી તે પણ પૃથ્વીલોકની માયાને લીધે. નર્કને તો હવે નીરખી લીધું હતું નારદજીની નજરે. હવે એ જોવાની જરૂર નહોતી. જરૂરિયાત હતી એમાં ફેર પાડવાની. એ શક્ય છે કે માનવીના પુરુષાર્થ દ્વારા, તપ દ્વારા. માણસ માટે તપ શક્ય છે ને તપ દ્વારા સર્વ શક્ય છે. તે માટે પાછા પૃથ્વીમાં જવું પડે. માનવ રૂપે અવતરવું પડે. અહીં સ્વર્ગમાં એ શક્ય છે? કરવું જ રહ્યું.

કોદર જે અવસરની પ્રતીક્ષામાં હતો તે આવી લાગ્યો. સ્વર્ગાપુરીમાં નૃત્યગાન તો થયા જ કરતાં હતાં. મિષ્ટ વામીઓના આ રોગ. ફળોના ભોગ. અપ્સરાઓના સંજોગ. કુંજોમાં વિહાર. સુરાપાન, અમૃતપાન ઉપરાંત નૃત્યગાનનો ઉત્સવ. ગાયન-વાદન અને અપ્સરાનું નૃત્ય આરંભાય તો ચાલ્યા જ કરે અવિરત. સર્વ એકધારું શ્રેષ્ઠ ને સુન્દર. ક્યાંય કશી મણા નહિ. ઊણપ નહિ. કોદરને ઊણપ જ એ લાગી કે ક્યાંય ઊણપ જ નહોતી. એટલે તો કોદરને બધું એકધારું-એકસુરીલું લાગતું હતું.
કોદર જે અવસરની પ્રતીક્ષામાં હતો તે આવી લાગ્યો. સ્વર્ગાપુરીમાં નૃત્યગાન તો થયા જ કરતાં હતાં. મિષ્ટ વાનિઓના આરોગ. ફળોના ભોગ. અપ્સરાઓના સંજોગ. કુંજોમાં વિહાર. સુરાપાન, અમૃતપાન ઉપરાંત નૃત્યગાનનો ઉત્સવ. ગાયન-વાદન અને અપ્સરાનું નૃત્ય આરંભાય તો ચાલ્યા જ કરે અવિરત. સર્વ એકધારું શ્રેષ્ઠ ને સુન્દર. ક્યાંય કશી મણા નહિ. ઊણપ નહિ. કોદરને ઊણપ જ એ લાગી કે ક્યાંય ઊણપ જ નહોતી. એટલે તો કોદરને બધું એકધારું-એકસુરીલું લાગતું હતું.

પરંતુ આજનું ગાન અનોખું લાગ્યું. કોદરે મૃદંગવાદકની સમીપનું સ્થાન લીધું હતું.
પરંતુ આજનું ગાન અનોખું લાગ્યું. કોદરે મૃદંગવાદકની સમીપનું સ્થાન લીધું હતું.
Line 78: Line 79:
કોદરનો અપરાધ અક્ષમ્ય હોવા છતાં દેવાધિદેવનાં વચનો સાંભળી ઉપસ્થિત સર્વને તેના પ્રત્યે સહાનુભૂતિ થઈ. કોદરને તો વાંછિતની પ્રાપ્તિ થઈ હતી. છતાં તેનો આનંદ તેણે જણાવા દીધો નહિ. દેવાધિદેવથી તો આ વાત કંઈ છૂપી રહે? તેઓ તો અંતર્યામી હતા. પરંતુ કોપવચન નીકળ્યાં તે નીકળ્યાં. એમ કરતાંયે કોદરે શાપનું નિવારણ માગ્યું હોત તો — પણ તેણે તેમ કર્યું નહિ. દેવાધિદેવનો શાપ અફર હતો. તેનું પરિણામ અફર હતું.

ગુજરાતની પૂર્વ પટ્ટીમાં ડુંગરની તળેટીમાં આવેલા અમરપરા ગામમાં રામા મોતીની વહુ ખેમીની કૂખે દેવ જેવો દીકરો અવતર્યો.
ગુજરાતની પૂર્વ પટ્ટીમાં ડુંગરની તળેટીમાં આવેલા અમરપરા ગામમાં રામા મોતીની વહુ ખેમીની કૂખે દેવ જેવો દીકરો અવતર્યો.

Line 97: Line 98:
નીડરતા ને સાહસિકતા પણ જોઈએ. એ તો કોદરમાં પૂર્વભવથી હતાં જ. એટલે તો એને પૂર્વ વિશ્વાસ છે કે એક દિવસ જરૂર…
નીડરતા ને સાહસિકતા પણ જોઈએ. એ તો કોદરમાં પૂર્વભવથી હતાં જ. એટલે તો એને પૂર્વ વિશ્વાસ છે કે એક દિવસ જરૂર…
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રમેશ ર. દવે/શબવત્|શબવત્]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભૂપેન ખખ્ખર/વાડકી|વાડકી]]
}}

Navigation menu