ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/સગપણ ક્યાં છે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 7: Line 7:
સગપણ ક્યાં છે?
સગપણ ક્યાં છે?
પ્રબોધ જોશી
પ્રબોધ જોશી


અમે મોર હોઈએ તો –  
અમે મોર હોઈએ તો –  

Revision as of 01:08, 17 November 2023


ખારાઘોડા – ૩
નિખિલ ખારોડ

સગપણ ક્યાં છે?
પ્રબોધ જોશી

અમે મોર હોઈએ તો –
અમારાં ખરેલાં આંસુ વીણજો

વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું –
તમે વરસજો.

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.