કાવ્યમંગલા/રુદન: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
(One intermediate revision by one other user not shown)
Line 9: Line 9:
::: રુવે નવ લોક ને સાત પાતાળ.
::: રુવે નવ લોક ને સાત પાતાળ.


<center>:આભ:</center>
<center>: આભ :</center>
લખલખ તારક તેજ ભરું ઉર, તો ય મારે અંધાર,
લખલખ તારક તેજ ભરું ઉર, તો ય મારે અંધાર,
સિન્ધુના સિન્ધુ ઊડે મુજ અંતર, ટીપું ન પામું લગાર,
સિન્ધુના સિન્ધુ ઊડે મુજ અંતર, ટીપું ન પામું લગાર,
::: ભરું ભરું તો ય ખાલી ભંડાર,
::: ભરું ભરું તો ય ખાલી ભંડાર,
::: શોસાતા ઉરને ક્યાં દઉં ઠાર?
::: શોસાતા ઉરને ક્યાં દઉં ઠાર?
::: રુવે આભ મેઘભર્યું લખ ધાર.
::: રુવે આભ મેઘભર્યું લખ ધાર. ૧૦


<center>:રેણ:</center>
<center>: રેણ :</center>
શ્યામા હું, અંગ મઢું લખ મોતીડે, સોળ સજું શણગાર,
શ્યામા હું, અંગ મઢું લખ મોતીડે, સોળ સજું શણગાર,
પ્રીતમ હું નવ પામું જ પ્રેમળ, હૈયે ધરે ચિર કાળ,
પ્રીતમ હું નવ પામું જ પ્રેમળ, હૈયે ધરે ચિર કાળ,
Line 22: Line 22:
::: શશી જાય આવે, એનો શો આધાર?
::: શશી જાય આવે, એનો શો આધાર?
::: રુવે રેણ આભને તીર નોધાર.
::: રુવે રેણ આભને તીર નોધાર.
<center>:છાપરાં:</center>
<center>: છાપરાં :</center>
અંગ બળે ઝળે ધોમ ધખારે, મેઘની મૂશળધાર,
અંગ બળે ઝળે ધોમ ધખારે, મેઘની મૂશળધાર,
રંક ને રાયના ભેદ અમારે ન, હૈયે શમાવ્યો સંસાર;
રંક ને રાયના ભેદ અમારે ન, હૈયે શમાવ્યો સંસાર;
::: જોયા અમે માનવના વહેવાર,
::: જોયા અમે માનવના વહેવાર,
::: હસે ચાર લોક, રડે ત્યાં બાર,
::: હસે ચાર લોક, રડે ત્યાં બાર,
::: રુવે આજ છાપરાં બેવડ ધાર.
::: રુવે આજ છાપરાં બેવડ ધાર. ૨૦
<center>:અંતર:</center>
<center>: અંતર :</center>
પ્હેલ પ્રથમ અમે માનવી જનમ્યાં, જનમ્યાં કૂડે કાળ,
પ્હેલ પ્રથમ અમે માનવી જનમ્યાં, જનમ્યાં કૂડે કાળ,
સાદ અમારો કોઈ સુણે ના, પાપની બંધાઈ પાળ,
સાદ અમારો કોઈ સુણે ના, પાપની બંધાઈ પાળ,
Line 39: Line 39:
::: મળ્યાં સહુ દુખિયાં ઠાલવે ભાર,
::: મળ્યાં સહુ દુખિયાં ઠાલવે ભાર,
::: દુઃખીના દુઃખનો ક્યાં યે ન પાર,
::: દુઃખીના દુઃખનો ક્યાં યે ન પાર,
::: કરી આમ દુનિયા કાં કિરતાર?
::: કરી આમ દુનિયા કાં કિરતાર? ૩૦


(૨૩ જૂન, ૧૯૩૨)
(૨૩ જૂન, ૧૯૩૨)