32,322
edits
(+1) |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
વ્યોમની જલની ધારા જોરમાં પડતી હતી; | વ્યોમની જલની ધારા જોરમાં પડતી હતી; | ||
ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી! | ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી! | ||
| Line 71: | Line 70: | ||
પ્રેમ છે, એટલા માટે પ્રેમ માગી શકું નહીં; | પ્રેમ છે, એટલા માટે પ્રેમ માગી શકું નહીં; | ||
ક્ષમા, નાથ! નહીં એ મેં જાણેલું મનની મહીં!” | ક્ષમા, નાથ! નહીં એ મેં જાણેલું મનની મહીં!” | ||
*** | |||
<center>***</center> | |||
ત્યાં તો શાથી કંઈ થઈ ગઈ બોલતી બંધ જાયા, | ત્યાં તો શાથી કંઈ થઈ ગઈ બોલતી બંધ જાયા, | ||
શબ્દો બોલ્યો પતિ પણ, અરે! તે નહીં સંભળાયા; | શબ્દો બોલ્યો પતિ પણ, અરે! તે નહીં સંભળાયા; | ||
| Line 80: | Line 80: | ||
સુવાડી સર્વને રાત્રિ એ પ્રમાણે જતી હતી! | સુવાડી સર્વને રાત્રિ એ પ્રમાણે જતી હતી! | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||