પૂર્વાલાપ/૧૬. ઉદ્ગાર: Difference between revisions
Jump to navigation
Jump to search
૧૬. ઉદ્ગાર
[ખંડ શિખરિણી]
No edit summary |
No edit summary |
||
Line 27: | Line 27: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ૧૫. | |previous = ૧૫. દેવયાની | ||
|next = ૧૭. માનસસર | |next = ૧૭. માનસસર | ||
}} | }} |
Revision as of 11:43, 3 December 2023
વસ્યો હૈયે તારે :
રહ્યો એ આધારે :
પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!
નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નીરખે માત્ર તુજને :
હરે દૃષ્ટિ, વ્હાલી! સદય મૃદુ તારી જ રુજને!
સદા ર્હેશે એવી :
સુધાવર્ષા જેવી :
કૃતિ માનું, દેવી! ક્ષણ સકલને જીવન તણી :
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!
નોંધ: