પૂર્વાલાપ/૨૪. વ્હાલાંઓને પ્રાર્થના: Difference between revisions
Jump to navigation
Jump to search
૨૪. વ્હાલાંઓને પ્રાર્થના
(+1) |
(No difference)
|
Revision as of 12:09, 3 December 2023
[અંજનીગીત]
રોનારું ભીતરમાં રોતું :
લ્હોનારું ભીતર ના લ્હોતું :
દૂર સખાનું હૈયું
સાથે રોતું ને જોતું!
વ્હાલાંઓ! વ્હાલાંને કહેજો!
સાગરમાં તો સાથે વ્હેજો!
સ્હેવાનાં એકાબીજાનાં
સાથે સૌ સ્હેજો!
નોંધ: