પૂર્વાલાપ/૯૨. સ્નેહગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
૯૨. સ્નેહગીત
[પદ]
(+1) |
(No difference)
|
Revision as of 16:01, 3 December 2023
પોકારું બેસી બારણે વ્હાલાં! ઉઘાડો દ્વાર;
વ્હાલાં ઉઘાડો દ્વાર, ઓ વ્હાલાં પોકા
હૈયું દેવાલય ખરું દીન દયાનું દ્વાર,
યજમાનો માનવ બધા સારાનો એ સાર,
ઓ વ્હાલાં, શાને લગાડો છો વાર?
ખોલો દ્વાર, આવો બ્હાર, પ્રાણાધાર! પોકા