નવલકથાપરિચયકોશ/ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ-૧: Difference between revisions
+1 |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
'''‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ ભાગ ૧ : મનુભાઈ પંચોળી ‘દર્શક’'''</big><br> | '''‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ ભાગ ૧ : મનુભાઈ પંચોળી ‘દર્શક’'''</big><br> | ||
{{gap|14em}}– વેદાંત પુરોહિત</big>'''</center> | {{gap|14em}}– વેદાંત પુરોહિત</big>'''</center> | ||
[[File:Zer to pidha che jani jani.jpg|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મનુભાઈ પંચોલી ‘દર્શક’ | મનુભાઈ પંચોલી ‘દર્શક’ | ||
| Line 28: | Line 28: | ||
‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વિશે રઘુવીર ચૌધરીનું અવતરણ : | ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વિશે રઘુવીર ચૌધરીનું અવતરણ : | ||
“કોઈએ, (મોટાભાગે ઉમાશંકરે) એવું કહ્યાનું સાંભળ્યું છે કે, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના શરૂઆતનાં સોએક પાનાં લખાયાં છે, એ કક્ષાએ સમગ્ર નવલકથા લખાઈ હોત તો ગુજરાતમાં હાહાકાર થઈ જાત. ઉમાશંકરે ન કહ્યું હોત, તો હું કહેવા તૈયાર છું.” | “કોઈએ, (મોટાભાગે ઉમાશંકરે) એવું કહ્યાનું સાંભળ્યું છે કે, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના શરૂઆતનાં સોએક પાનાં લખાયાં છે, એ કક્ષાએ સમગ્ર નવલકથા લખાઈ હોત તો ગુજરાતમાં હાહાકાર થઈ જાત. ઉમાશંકરે ન કહ્યું હોત, તો હું કહેવા તૈયાર છું.” | ||
દર્શકની વર્ણનકળા વિશે ડૉ. ધીરુભાઈ ઠાકરનું મંતવ્ય : | |||
“પાત્રોની જીવંતતા ને પ્રસંગોની રસ્વત્તાને લેખકની સહજ સ્ફૂર્ત સરલ, કોમલ ને ચિત્રાત્મક વર્ણનરીતિ દ્વારા ઉઠાવ મળે છે. તેના કારણે નવલકથાનું સુઘટ્ટ ને રુચિર પોત બંધાય છે.” | “પાત્રોની જીવંતતા ને પ્રસંગોની રસ્વત્તાને લેખકની સહજ સ્ફૂર્ત સરલ, કોમલ ને ચિત્રાત્મક વર્ણનરીતિ દ્વારા ઉઠાવ મળે છે. તેના કારણે નવલકથાનું સુઘટ્ટ ને રુચિર પોત બંધાય છે.” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||