નવલકથાપરિચયકોશ/યાત્રાકરી: Difference between revisions

Added Book Cover
No edit summary
(Added Book Cover)

(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
'''૧

'''૧'''

‘યાત્રાકરી’ : જેમ્સ બનિયન (અનુ. રેવરન્ડ ફાધર વિલિયમ ફ્લાવર)

'''‘યાત્રાકરી’ : જેમ્સ બનિયન (અનુ. રેવરન્ડ ફાધર વિલિયમ ફ્લાવર)'''

ગુજરાતીની પહેલી અનુવાદિત નવલકથા : ‘યાત્રાકરી’

'''ગુજરાતીની પહેલી અનુવાદિત નવલકથા : ‘યાત્રાકરી’'''

{{gap|14em}}– દીપક મહેતા '''
{{gap|14em}}– દીપક મહેતા '''

[[File:Yatrakari.png|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
અર્વાચીન ગુજરાતી સાહિત્યના કેટલાક પ્રકારો એવા છે કે જેનું પગેરું શોધતાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કે સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય સુધી પહોંચી શકાય. પણ નવલકથાની બાબતમાં આમ કરવું શક્ય નથી. અંગ્રેજી સાહિત્યના પરિચય પછી જ અને એ જમાનાના અગ્રણી અંગ્રેજ નવલકથાકારોની કૃતિઓને આદર્શ તરીકે નજર સામે રાખીને જ નવલકથાનો પ્રકાર આપણે ત્યાં ખેડાયો. આપણને અંગ્રેજી સાહિત્યનો પરિચય થયો ૧૯મી સદીની પહેલી પચ્ચીસીમાં શરૂ થયેલ બ્રિટિશ પદ્ધતિના શિક્ષણને પ્રતાપે. નવલકથાના આવિર્ભાવને અનુકૂળ બીજું પરિબળ તે મુદ્રણની સગવડ. કેવળ કંઠ પરંપરા કે હસ્તપ્રતોને આધારે જીવવાનું નવલકથાને સદે નહિ. ૧૮મી સદીના છેલ્લા દસકા દરમ્યાન ગુજરાતી મુદ્રણની શરૂઆત તો થઈ ગઈ હતી. અને બ્રિટિશ પદ્ધતિના શાલેય શિક્ષણની શરૂઆત ૧૯મી સદીની પહેલી પચ્ચીસીમાં થઈ ચૂકી હતી. છતાં આપણી પહેલી નવલકથા ‘કરણ ઘેલો’ પ્રગટ થઈ છેક ૧૮૬૬માં. એમ કેમ?