ઉપજાતિ/અર્પણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અર્પણ| સુરેશ જોષી}} {{Poem2Open}} ઇચ્છા હતી કે કટુ સર્વ ટાળું, ને સા...")
(No difference)

Revision as of 05:09, 3 July 2021


અર્પણ

સુરેશ જોષી

ઇચ્છા હતી કે કટુ સર્વ ટાળું, ને સારવીને મધુ માત્ર લાવું; એવું કરે કોઈક કાલિદાસ, એની ન મારે ધરવી ય આશ. તો આવ સાથે મળ્યું તે જ માણીએ, માધુર્યના સ્વપ્નનું સ્થાન રાખીએ.