ઉપજાતિ/અર્પણ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|અર્પણ| સુરેશ જોષી}} | {{Heading|અર્પણ| સુરેશ જોષી}} | ||
< | <center> | ||
ઇચ્છા હતી કે કટુ સર્વ ટાળું, | ઇચ્છા હતી કે કટુ સર્વ ટાળું, | ||
ને સારવીને મધુ માત્ર લાવું; | ને સારવીને મધુ માત્ર લાવું; | ||
Line 10: | Line 10: | ||
તો આવ સાથે મળ્યું તે જ માણીએ, | તો આવ સાથે મળ્યું તે જ માણીએ, | ||
માધુર્યના સ્વપ્નનું સ્થાન રાખીએ. | માધુર્યના સ્વપ્નનું સ્થાન રાખીએ. | ||
</ | </center> |
Revision as of 05:10, 3 July 2021
અર્પણ
સુરેશ જોષી
ઇચ્છા હતી કે કટુ સર્વ ટાળું, ને સારવીને મધુ માત્ર લાવું; એવું કરે કોઈક કાલિદાસ, એની ન મારે ધરવી ય આશ. તો આવ સાથે મળ્યું તે જ માણીએ, માધુર્યના સ્વપ્નનું સ્થાન રાખીએ.