ઉપજાતિ/માનપત્ર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|માનપત્ર| સુરેશ જોષી}} <poem> જુઓ, અપાતું અહીં માનપત્ર, આવો, ન આવે...")
(No difference)

Revision as of 05:44, 3 July 2021


માનપત્ર

સુરેશ જોષી

જુઓ, અપાતું અહીં માનપત્ર,
આવો, ન આવે ફરી પુણ્યપર્વ!
આ નોળિયો ડોક ઝુકાવી ઊભો,
ને સાપ આપે લળી હારતોરો!