ઉપજાતિ/દીક્ષા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દીક્ષા| સુરેશ જોષી}} <poem> ઊભા રહો, ચાદર ખોલી માટીની હું કોળતા...")
(No difference)

Revision as of 05:46, 3 July 2021


દીક્ષા

સુરેશ જોષી

ઊભા રહો, ચાદર ખોલી માટીની
હું કોળતાં આ બીજને પૂછી લઉં:
અસ્તિત્વ છે આકરી માત્ર શિક્ષા?
કે શક્ય છે સાહસ કેરી દીક્ષા?