નીરખ ને/પરિશિષ્ટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 02:41, 11 February 2024


પરિશિષ્ટ

[ડૉ. ભીખુભાઈ પારેખના પુસ્તક ‘Colonialism, Tradition and Reform’ ઉપર ‘ફા.ગુ.સ. ત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૯૧ના અંકમાં મેં સંપાદકીય લખ્યું એનો ડૉ. પારેખે પ્રતિભાવ આપ્યો. મેં વળી એનો વળતો જવાબ આપ્યો. આ બન્ને અહીં પરિશિષ્ટમાં લીધા છે. ઉપરાંત ‘પ્રત્યક્ષ’ સામયિકના જાન્યુ.-માર્ચ, ૧૯૯૧ના અંકમાં મારી સાથે પ્રશ્નોત્તરી થઈ હતી તેને પણ અહીં સાભાર લીધી છે.]